૧. હાલમાં
રીક્ટર પૈમાના પર ૭.૯ ની તીવ્રતા વાળા ભૂકંપ ની અસર કયા દેશમાં જોવા મળી છે?
- નેપાલ
૨. ભારત
અને બાંગ્લાદેશે કઈ પ્રજાતિ ના સરક્ષણ માટે હાથ મિલાવ્યો છે?
- ચસમાં વાળા લંગુર
૩. તુરીઆવલા
જ્વાળામુખી હાલમાં કયા દેશમાં ફાટ્યો છે?
- કોસ્ટા રિકા
૪. રાજાજી
રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં સ્થિત છે?
- ઉત્તરાખંડ
૫. આમાંથી
કોને “માસ્તર દીનાનાથ એવોર્ડ” ૨૦૧૫ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
- અનીલ કપૂર
૬. સિંગાપુરમાં
પોતાની સેવા માટે ઉત્કૃષ્ટ સેવા પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
- ગોપનાથ પિલ્લઈ
૭. નીચેનામાંથી
કોને ૫૦ માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
- ભાલચંદ્ર નેમાડે
૮. જ્ઞાનપીઠ
પુરસ્કાર વિજેતા ભાલચંદ્ર નેમાડે કઈ સાહિત્યિક ભાષાથી જોડાયેલા હતા?
- મરાઠી
૯. કયા
રાજ્યને ૨૦૧૫ માટે સર્વશ્રેષ્ઠ ઈ-પંચાયત રાજ્યના રૂપમાં સન્માનિત કરવામાં આવ્યા
છે?
- અસમ
૧૦. બેડમિન્ટન
એશિયા ચૈપિયનશિપ ૨૦૧૫ નો પુરુષ એકલ ખિતાબ કોને જીત્યો છે?
- લિન દાન
No comments:
Post a comment