૧. કઈ
અંતરીક્ષ એજન્સીને પહેલા ૩ડી મુદ્રિત રોકેટ એન્જીન માં ભાગ લીધો છે?
- નાસા
૨.
કયા મંત્રાલય ને આઈ.એસ.ઓ. ૯૦૦૧:૨૦૦૮ પ્રાપ્ત
થઇ છે?
- સુચના અને પ્રસારણ મંત્રાલય
૩. રેલ
મંત્રાલય દ્વારા કઈ મોબાઇલ એપ્લીકેશન કાગળ વિહીન અનારક્ષિત ટિકિટ રજુ કરે છે?
- ઉત્સોનમોબાઇલ
૪. હાલમાં
લોક પ્રસાસન માં ઉત્સુકતા હેતુ પ્રધાનમંત્રી પુરસ્કારથી કયા ક્ષેત્રને સન્માનિત
કરવામાં આવ્યા છે?
- આઈટી વિભાગ
૫. હાલમાં
કે.પી.એમ.જી. ની પ્રથમ મહિલા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોને નિયુક્ત કરવામાં
આવી છે?
- લીની ડાઉટી
૬. હાલમાં
રેલવે બોર્ડ માટે રેલ સુરક્ષા બળના મહાનિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- રાજીવ રંજન વર્મા
૭. હાલમાં
પ્રસિદ્ધ વ્યક્તિ “ક્રિસ્ટોફર એલન બ્ય્લે” નું નિધન થયું, એ
એક..................માં પ્રસિદ્ધ હતા.
- ઇતિહાસકાર
૮. કઈ
બેકને ટેપ-એન-પેય ચુકવણી સેવા શરૂ કરી છે?
- આઈ.સી.આઈ.સી.આઈ
૯. બી.સી.આઈ.ના
ભ્રષ્ટાચાર વિરોધી એકમના વડા સલાકાર તરીકે કોને નિયુક્ત
કરવામાં આવ્યા છે?
- નીરજ કુમાર
૧૦. અમેરિકાના
સર્જન જનરલના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- વિવેક મૂર્તિ
No comments:
Post a comment