Thursday, 23 April 2015

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ(April) ૨૦૧૫ - 49 By GK in Gujarati

૧.      નીરજ કુમાર, જેને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડનાં ભ્રષ્ટાચાર નિરોધક અને સુરક્ષા એકમના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એ કયા ભારતીય રાજ્યના પોલીસ કમિશનર રહી ચુક્યા છે?

      -       દિલ્લી



૨.      હાલમાં વૈશ્વિક ઈ-વેસ્ટ મોનિટર રીપોર્ટ, ૨૦૧૪ મુજબ ઇલેક્ટ્રોનિક કચરો ફેલાવવામાં ભારત કયા સ્થાન પર છે?


      -       પાચમા


૩.      જે.બી.પટનાયક, જેનું હાલમાં નિધન થયું છે, તેકયા ભારતીય રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે?


      -       ઓરીશા



૪.      કઈ બેંક ને હાલમાં નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન(એનએફસી) ટેકનોલોજી આધારિત નવી ચુકવણી સેવા ‘ટીપ-એન-પે શરૂ કરી છે?


      -       આઈસીઆઈસીઆઈ બેંક



૫.      ઈ-સમીક્ષા, ભારતીય રેલવે માટે એક ઓનલાઈન મોનીટરીંગ સિસ્ટમ, જેની ડીઝાઇન કોના દ્વારા કરવામાં આવી છે?

      -       રાષ્ટ્રીય સુચના વિજ્ઞાન કેન્દ્ર(NIC)


૬.      ૨૦૧૫નો એશીયાઇ જુનિયર્સ ટેનિસ ખિતાબ કોને જીત્યો છે?

      -       વાઈ પ્રન્જલા


૭.      કયા રાજ્યના ઉચ્ચ ન્યાયાલય એ આ વર્ષમાં શતાબ્દી સમારોહ મનાવ્યો છે?

      -       પટના હાઈ કોર્ટ


૮.      ૨૦૧૬ ઓલમ્પિક નું કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે?

      -       રિયો ડી જેનેરીયા


૯.      કયા રાજ્યએ શરાબ અને નશીલી દવાઓનો દુરુપયોગ સમાપ્ત કરવા માટે ‘સુબોધમ પરિયોજના’ શરૂ કરી છે?

      -       કેરલ


૧૦.    સુપ્રીમ કોર્ટને આઈ પી એલ ની ચકાસણી નું નેતૃત્વ કરવા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

      -       વિવેક પ્રિયદર્શી




No comments:

Post a Comment