૧. કેનેડા
ના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીની સમક્ષ કઈ મૂર્તિકલા ને પ્રસ્તુત કરી ?
૨. યમન
માટે સંયુક્ત રાષ્ટ્રને શાંતિ દૂત માટે રાજીનામું આપ્યું છે, એ દૂત કોણ છે?
- જમાલ બેનોમાર
૩. કયા
રાજ્યએ પોતાના મંત્રીયો માટે “ગાર્ડ ઓફ ઓનર” ને બંધ કરવાનો નિર્ણય લીધો છે?
- મહારાષ્ટ્ર
૪. “વ્હાઈટ
હાઉસ ચૈપીયસ ઓફ ચેંજ” ની સાથે કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
- સત્ય નડેલા
૫. વિશ્વ
વિરાસત દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- ૧૮ એપ્રિલ
૬. સત્ય
નડેલાને કઈ કપની ના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- માઇક્રોસોફ્ટ
૭. રસિયા
કયા દેશની સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસનું આયોજન કરશે?
- પાકિસ્તાન
૮. એ
કયો દેશ છે જે પાચ વર્ષ માટે ભારતને યુરેનિયમની સપ્લાય કરશે?
- કેનેડા
૯. ભારતે કયા દેશના લોકોને ૧૦ વર્ષની વિઝા
આપવાનું નક્કી કર્યું છે?
- કેનેડા
૧૦. સુપ્રીમ કોર્ટ દ્વારા આઈ. પી. એલ.ની તપાસનું નેતૃત્વ કરવા માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા
છે?
- વિવેક પ્રિયદર્શી
૧૧. કઈ ટીમ એ સુલતાન અજલાન શાહ પુરુષ ટુર્નામેન્ટ
૨૦૧૫ જીત્યો છે?
- ન્યુઝીલેન્ડ
૧૨. સુલતાન અજલન શાહ કપ કઈ રમત સાથે સંબંધિત છે?
- હોકી
No comments:
Post a comment