૧. ‘હેવેસી
મેડલ’ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?
- પરમાણું અને રેડિયો રસાયણ
શાસ્ત્ર
૨. કઈ
કંપનીએ મોબાઇલ કંપની નોકિયા ને ખરીદી છે?
- Alcatel-Lucent
૩. હાલમાં
લોરિયસ અકાદમીમાં કોને શામિલ કરવામાં આવ્યા છે?
- સચિન તેંદુલકર
૪. ફ્રાંસના
રાજદૂતના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- મોહન કુમાર
૫. હેવેસી
મેડલ ૨૦૧૫ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
- સુશાન્તા લાહરી
૬. કઈ
સંસ્થા દક્ષિણ એશિયા આર્થિક ફોકસ રીપોર્ટ પ્રકાશિત કરે છે?
- વિશ્વ બેંક
૭. સિક્કિમ
ઉચ્ચ ન્યાયાલય ની પહેલી મહિલા ન્યાયાધીશ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- મીનાક્ષી મદન રાય
૮. પ્રસિદ્ધ
વ્યક્તિ “વિદુય્ત ચક્રવતી” નું હાલમાં નિધન થયું એ કઈ કલામાં પ્રખ્યાત હતા?
- ફિલ્મ એક્ટર અને નિર્દેશક
૯. હાલમાં
કઈ કંપની Zomato દ્વારા ખરીદવામાં આવી છે?
- MaplePOS
૧૦. હાલમાં
“અવધ નારાયણ મુદગલ”નું નિધન થયું, એ એક ................. હતા.
- સંપાદક અને કથાકાર
૧૧. એક
મીનીટમાં ચાર્જ થવાવાળી સ્માર્ટફોન બેટરીનું નિર્માણ કોને કર્યું?
- સ્ટેનફોર્ડ સંશોધક
૧૨. હાલમાં
સૂર્ય બહાદુર થાપાનું નિધન થયું એ કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી હતા?
- નેપાળ
No comments:
Post a comment