૧. ૮
એપ્રિલ ૨૦૧૫ ના દિવસે કોણે કમોસમી વરસાદના કારણે દુઃખી ખેડૂતોને રાહત પૂરી પાડવા
માટે બે મુખ્ય ઉપાયોની જાહેરાત કરી?
૨. એપ્રિલ
૨૦૧૫માં ક્યાં દેશે પરમાણું ઉદ્યોગમાં પરમાણું ઇંધણ રેકોર્ડ ઉત્પાદનમાં મોટી સફળતા
પ્રાપ્ત કરી છે?
- ભારત
૩. ૯
એપ્રિલ ૨૦૧૫ ના ભરત હરિ સીઘનીયા ને કઈ કંપનીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં
આવ્યા છે?
- જેકે કંપની
૪. ભારત
એ ક્યાં દેશની સાથે હાલમાં સજા થનાર વ્યક્તિઓના ટ્રાન્સફર માટે દ્વિપક્ષીય
કરાર પર હસ્તાક્ષર કર્યા?
- ચીન
૫. કેન્દ્ર
સરકાર દ્વારા રાષ્ટ્રીય વિરાસત વિકાસ અને પ્રોત્સાનની યોજનાના પ્રારંભિક તબક્કામાં
કેટલા શહેરોની પસંદગી કરવામાં આવી છે?
- ૧૨
૬. આર્થિક
બાબતોની મંત્રીમંડલીય સમિતિની કઈ બેંકમાં ૭૪ ટકા વિદેશી રોકાણના પ્રસ્તાવની મંજુરી
દેવામાં આવી?
- એચડીએફસી
૭. ‘ગ્રીનપીસ’
વિદેશી સહાયતા લેવા પર પ્રતિબંધ કોણે લગાવ્યો?
- કેન્દ્ર સરકાર
૮. કેન્દ્ર
સરકારે ‘ગ્રીનપીસ’ વિદેશી સહાયતા લેવા પર પ્રતિબંધ ક્યારે લગાવ્યો?
- ૯ એપ્રિલ ૨૦૧૫
૯. ભારતીય
વાયુ સેનાના ભૂતપૂર્વ એર ચીફ માર્શલ ઋષિકેશ મુલગાવકર નું નિધન ૯ એપ્રિલ ૨૦૧૫ના
થયું, તેની ઉમર કેટલા વર્ષની હતી?
- ૯૫ વર્ષ
૧૦. ભારતીય
પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ(સેબી) ને મુદ્રા વ્યાપાર ની સીમા ને કેટલા લાખ અમેરિકન
ડોલરમાં વધારો કર્યો?
- ૧૫ લાખ
No comments:
Post a comment