૧. પર્સનલ
કમ્પ્યુટર આમાંથી કોની સાથે જોડાયેલ હોય છે?
A. સુપર કમ્પ્યુટરB. નેટવર્કC. એન્ટરપ્રાઈઝD. સર્વર
૨. કમ્પ્યુટરની
ક્ષમતા કેટલી છે?
A. અસીમિતB. સીમિતC. નિમ્નD. ઉચ્ચ
૩. સી.પી.યુ.નું
પૂરું નામ શું છે?
A. કંટ્રોલ એન્ડ પ્રાઈમરી યુનિટB. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટC. કમ્પ્યુટર એન્ડ પ્રોસેસ યુનિટD. ઉપરના બધા
૪. કમ્પ્યુટર
નો કાર્ય કરવાનો સિદ્ધાંત કયો છે?
A. પ્રોસેસB. આઉટ્પુટC. ઈનપુટD. ઉપરના બધા
૫. પ્રોસેસ
ડેટાને શું કહેવામાં આવે છે?
A. આઉટ્પુટB. ઈનપુટC. પ્રોસેસD. ઉપરના બધા
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો
૬. કમ્પ્યુટરના
તમામ ભાગોનું સમાધાન નીચેનામાંથી કોણ કરે છે?
A. લોજીક યુનિટB. કંટ્રોલ યુનિટC. અર્થમેટિક લોજીક યુનિટD. ઉપરના બધા
૭. ઈનપુટનું
આઉટ્પુટમાં રૂપાંતર કોના દ્વારા કરવામાં આવે છે?
A. મેમરી દ્વારાB. પેરીફેરલ્સ દ્વારાC. ઈનપુટ તથા આઉટ્પુટ દ્વારાD. સી.પી.યુ. દ્વારા
૮. સી.પી.યુ.નું
એ.એલ.યુ. માં ....................થાય છે?
A. રજીસ્ટરB. રેમ સ્પેસC. સેકન્ડરી સ્ટોરેજ સ્પેસD. બાઈટ સ્પેસ
૯. એક
હાડવેર જે માહિતીને અર્થપૂર્ણ જાણકારીમાં પરિવર્તિત કરે છે, તે શું છે?
A. પ્રોટેક્ટરB. આઉટ્પુટ ડિવાઈસC. ઈનપુટ ડિવાઈસD. પ્રોસેસર
૧૦. બેઝીક કમ્પ્યુટર પ્રોસેસિંગ ચક્રમાં ...................શામિલ હોય છે?
A. ડેટા, સુચના, અને એપ્લીકેશનB. સિસ્ટમ્સ અને એપ્લીકેશનC. ઈનપુટ, પ્રોસેસિંગ અને આઉટ્પુટD. આમાંથી કોઈ નહી
No comments:
Post a Comment