Wednesday, 22 April 2015

અવકાશ દર્શન - by gk in gujarati



1.      સૌથી મોટો ગ્રહ  -   ગુરુ
2.      સૌથી નાનો ગ્રહ  -  બુધ
3.      સૌથી તેજસ્વી ગ્રહ  -  શુક્ર
4.      સૂર્યથી નજીકનો ગ્રહ  -  બુધ
5.      લાલ રંગનો ગ્રહ  -  મંગળ
6.      સૌથી ગરમ ગ્રહ  -  બુધ
7.      પૃથ્વીનો સૌથી નજીકનો તારો  -  સૂર્ય
8.      સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ  -  શુક્ર
9.      પૃથ્વીની નજીકના બે ગ્રહો  -  મંગળ અને શુક્ર
10.   સૂર્ય અને પૃથ્વી વરચે આવેલા ગ્રહો  -  બુધ અને શુક્ર
11.   આકાશ મંડળમાં સૌથી ચળકતો તારો  -  વ્યાધ
12.   જે ગ્રહ પર જીવન છે ટે ગ્રહ  -  પૃથ્વી
13.   પૃથ્વીનો ઉપગ્રહ  -  ચંદ્ર
14.   સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ  -  નેપ્ચ્યુન
15.   સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ  -  બુધ

No comments:

Post a Comment