1. ભારતમાં ખાંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યા
આવેલું છે?
- કાનપુર |
2. ભારતની સૌપ્રથમ અત્યાધુનિક ડેરી કઈ છે?
- મધર ડેરી |
3. ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો છે?
- સુતરાઉ કાપડ ઉદ્યોગ |
4. ભારતમાં રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ક્યા રાજ્યમાં
સ્થાપવામાં આવ્યું?
- તમિલનાડુ |
5. ભારતમાં સૌપ્રથમ કારનું ઉત્પાદન કરવાની શરૂઆત કઈ કંપનીએ
શરૂ કરી?
- હિંદુસ્તાન મોટર્સ |
6. ભારતમાં સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં
સ્થાપવામાં આવ્યું હતું?
- રાનીપેટ |
7. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતા?
- નરોત્તમ મોરારજી |
8. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ
છે?
- જમશેદપુર |
9. ભારતમાં સૌથી વધુ ખનીજતેલનું ઉત્પાદન ક્યા ક્ષેત્રમાંથી
થાય છે?
- બોમ્બેહાઈ |
10. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ કયો છે?
- ટેક્સટાઈલ |
11. ભારતમાં સૌથી વધુ અબરખ ક્યાં રાજ્યમાંથી મળે છે?
- બિહાર |
12. ભારતમાં સોડાએશના કુલ ઉત્પાદનમાં ગુજરાતમાં કેટલું ઉત્પાદન
થાય છે?
- ૯૦ ટકા |
13. ભારતમાં ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઈ છે?
- બેંગલોર |
14. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની માગને પૂરી કરતી અમુલ
ડેરી
ગુજરાતમાં ક્યાં આવેલી છે? - આણંદ |
15. ભારતીય રેલવેના ડબા બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે?
- પેરમ્બુરમાં |
16. ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત
થાય છે?
- ૨૬ ટકા |
17. ભારતની સૌપ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી હતી?
- કસ્તુરભાઈ લાલભાઈ |
18. ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકનું નામ શું છે?
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
19. ભારતની અત્યાધુનિક મધર ડેરી ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી
છે?
- ગાંધીનગર |
|
21. ભારતના સૌથી વધુ વિમાનમથક ક્યાં રાજ્યમાં આવેલા છે?
- મધ્ય પ્રદેશ |
22. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક
કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે? - મેથાણ |
23. ભારતનું કયું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે?
- બેંગ્લોર |
24. ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે?
- તમિલનાડુ |
Tuesday, 14 April 2015
ભારતના ઉદ્યોગો - by gk in gujarati
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment