૧. વિશ્વમાં સૌથી
નાની ઉમરનો અને અબજોપતિ છે એવા ‘ઇવાન સ્પીગેલ’ એ કોની સ્થાપના કરી?
- Snapchat
૨. માર્ચ ૨૦૧૫માં
બીસીસીઆઈ ના નવા અધ્યક્ષના રૂપમાં કોણે નિયુક્ત કરવામાં આવ્યા?
- જગમોહન
ડાલમિયા
૩. હાલ ૨૦૧૫માં કોણે નેશનલ બુક ટ્રસ્ટ ના
અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?
- બલદેવ શર્મા
૪. વિશ્વનો સૌથી મોટો અને ભારતનો સૌથી મોટો
ઝંડો ભારતની કઈ જગ્યાએ ફરકાવવામાં આવ્યો છે?
- ફરીદાબાદ
૫. કે.એસ. લવ કુમાર કચર નું નિધન થયું એ એક ...............માં
પ્રસિદ્ધ હતા.
- પક્ષી
વિજ્ઞાની
૬. કઈ મુવીને સર્વ શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ
માટે ઓસ્કાર જીત્યો છે?
- આઈડા
૭. વિશ્વની પ્રથમ ૩-ડી પ્રિન્ટેડ જેટ એન્જિન નો
વિકાસ ક્યાં દેશે કર્યો છે?
- ઓસ્ટ્રેલીયા
૮. કેન્દ્રીય બજેટ ૨૦૧૫ – ૧૬ મુજબ, ક્યાં રાજ્યમાં
ફિલ્મનું નિર્માણ, એનિમેશન અને ગેમીગના કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે?
- અરુણાચલ
પ્રદેશ
૯. બજેટ ૨૦૧૫ મુજબ સરકારને કોરપોરેટ ટેક્સ નો
દર કેટલા ઘટાડવાનો પ્રસ્તાવ મુક્યો છે?
- ૨૫ ટકા
૧૦. માર્ચ ૨૦૧૫માં જમ્મુ અને કશ્મીરના નવા
મુખ્યમંત્રીના રૂપમાં કોણે શપથ લીધી છે?
- મુફ્તી
મોહમ્મદ સૈયદ
No comments:
Post a comment