Thursday, 19 March 2015

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ(March) ૨૦૧૫ - 41 By GK in Gujarati



૧.      એપ્રિલ ૨૦૧૫માં જર્મનીમાં “હનોવર મેળા” નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે?
      -     નરેન્દ્ર મોદી અને ઍજેલા માર્કેલ

૨.      ગુગલ મુજબ, વૈશ્વિક ‘આભાસી યાત્રિયો’ માટે એશિયામાં સૌથી લોકપ્રિય રૂપમાં કોણ ઉભર્યું છે?
      -     તાજમહેલ

૩.      ગાંધી પર વ્યાખ્યાન શ્રેણી “ગાંધી દંતકથા” ના નિર્માણ કર્તા કોણ છે?
      -     નારાયણ દેસાઈ

૪.      નીચેનામાંથી કોણ ‘મૈગ્સેસ પુરસ્કાર’ નું વિજેતા કોણ નથી?
      -     કૈલાશ સત્યાર્થી

 ૫.     આપત્તિ જોખમ ઘટાડા પર  ૩ જી સંયુક્ત રાષ્ટ્ર સંમેલનનું કઈ જગ્યાએ આયોજન કરવામાં આવી રહ્યું છે?
      -     સેડાઈ, જાપાન

૬.      ક્યાં રાજ્યમાં જૈવ વિવિધતા ના માલિકોની આર્થિક ચિતાઓ ને સરક્ષણ થી જોડવા માટે એક પરિયોજના શરુ કરવામાં આવી છે?
      -     ત્રિપુરા

૭.      કઈ સંસ્થાને “heat on power” શીર્ષક નો અહેવાલ રજુ કર્યો છે?
      -     વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર

૮.      વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે માળવામાં આવે છે?
      -     ૧૫ માર્ચ

૯.      ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચના રૂપમાં કોણે કાર્યભાર સભાળ્યો છે?
      -     વાન આસ

૧૦.    કયો દેશ અમેરિકા અને રસિયા પછી શસ્ત્ર નિકાસકાર માટેનો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે?
      -     ચીન

કરંટ અફેર્સ ૫ માર્ચ ૨૦૧૫ 







No comments:

Post a Comment