૧. નીચેનામાંથી
કોણે અમેરિકા માં કોંગ્રસ ચુંટણી – ૨૦૧૬ લડવાનો નિર્ણય લીધો છે?
- કુમાર પી બર્વ
૨. ભારતમાં
ક્યાં શહેરમાં પાણી એકત્રિત કરવા માટે બરફ સ્તુપના રૂપમાં એક કુત્રિમ હિમનદી નું
ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
- લડાખ
૩. નીચેનામાંથી
કોને અમેરિકા દ્વારા આઈ એમ એફ (IMF) માં કાર્યકારી નિદેશક ના
રૂપમાં ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે?
- સુનીલ સભરવાલ
૪. સોલર
ઇમ્પલ્સ (Solar Impulse) શું છે?
- સૌર ઉર્જા સંચાલિત વિમાનવાહક
૫. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૧૫ નો વિષય શું
હતો?
- મેક ઈટ હૈપન ( Make it happen)
૬. સરસ્વતી
સન્માન ક્યાં સંગઠન દ્વારા પ્રદાન કરવામાં આવે છે?
- કે.કે. બિડલા ફાઉન્ડેશન
૭. ક્યાં
રાજ્ય એ બૈકવોટર(Backwaters) ને
પોત્સાહિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસન પુરસ્કાર “ગોલ્ડન ગેટ પુરસ્કાર”
જીત્યો છે?
- કેરલ
૮. નીચેનામાંથી
ક્યાં રાજ્યએ બાલિકાઓ માટે ભાગ્યશ્રી યોજના શરુ કરી છે?
- મહારાષ્ટ્ર
૯. રોટાવાઈરસ રસી "Rotavac" ક્યાં રોગના નિવારણ માટે વાપરવામાં આવે છે?
- ડાયરિયા
૧૦. નીચેનામાંથી
કયો ખેલાડી વિશ્વકપ માટે લગાતાર ચાર સદી ફટકાડવા વાળો પહેલો બેટ્સમેન બન્યો છે?
- કુમાર સંગકારા
No comments:
Post a comment