Tuesday, 31 March 2015

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ(March) ૨૦૧૫ - 42 By GK in gujarati૧.      ભારતના બુક રેકોર્ડમાં યુવા તીરંદાજમાં કોનું નામ દાખલ કરવામાં આવ્યું છે?
             -     ડોલી શિવાની ચેરુકુરી
 
૨.      વિશ્વનો સૌથી મોટો શુદ્ર ગ્રહ જેની અસર ક્યાં વિસ્તાર પર જોવા મળે છે?
        -     ઓસ્ટ્રેલીયા


૩.      ૨૦૧૫ મૈન બુકર અંતરરાષ્ટ્રીય પુરસ્કાર માટે કોને યાદ કરવામાં આવ્યા છે?

        -     અમિતાભ ઘોષ

૪.      રાષ્ટ્રીય કવિ પ્રદીપ સમ્માન કોના દ્વારા સ્થાપિત કરવામાં આવે છે?
        -     મધ્યપ્રદેશ સરકાર


૫.      રાષ્ટ્રીય પ્રદીપ કવિ સમ્માન કોણે મળેલ છે?

        -     ગોપાલ દાસ નીરજ

૬.      ટ્વિટર વેબસાઈટના સીઈઓ કોણ છે?
        -     ડીક કોસ્ટોલો


૭.      કયો કાર્યક્રમ નાગરિકોની સાથે સીધી વાતચીત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યો છે?

        -     ટ્વિટર સંવાદ

૮.      ક્યાં દેશની કેન્દ્રીય બેન્કની સાથે, ભારતીય રિજર્વ બેંકે $ 400 મિલિયન મુદ્રા વિનિમય કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

        -     શ્રીલંકા

૯.      પ્રતિષ્ઠિત ફોલિયો પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે?

        -     સાહિત્ય

૧૦.    ૨૦૧૫ માટેની ફોલિયો પુરસ્કાર કોણે જીત્યો છે?
        -     અખિલ શર્મા

કરંટ અફેર્સ ૫ માર્ચ ૨૦૧૫ 

Thursday, 19 March 2015

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ(March) ૨૦૧૫ - 41 By GK in Gujarati૧.      એપ્રિલ ૨૦૧૫માં જર્મનીમાં “હનોવર મેળા” નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે?
      -     નરેન્દ્ર મોદી અને ઍજેલા માર્કેલ

૨.      ગુગલ મુજબ, વૈશ્વિક ‘આભાસી યાત્રિયો’ માટે એશિયામાં સૌથી લોકપ્રિય રૂપમાં કોણ ઉભર્યું છે?
      -     તાજમહેલ

૩.      ગાંધી પર વ્યાખ્યાન શ્રેણી “ગાંધી દંતકથા” ના નિર્માણ કર્તા કોણ છે?
      -     નારાયણ દેસાઈ

૪.      નીચેનામાંથી કોણ ‘મૈગ્સેસ પુરસ્કાર’ નું વિજેતા કોણ નથી?
      -     કૈલાશ સત્યાર્થી

 ૫.     આપત્તિ જોખમ ઘટાડા પર  ૩ જી સંયુક્ત રાષ્ટ્ર સંમેલનનું કઈ જગ્યાએ આયોજન કરવામાં આવી રહ્યું છે?
      -     સેડાઈ, જાપાન

૬.      ક્યાં રાજ્યમાં જૈવ વિવિધતા ના માલિકોની આર્થિક ચિતાઓ ને સરક્ષણ થી જોડવા માટે એક પરિયોજના શરુ કરવામાં આવી છે?
      -     ત્રિપુરા

૭.      કઈ સંસ્થાને “heat on power” શીર્ષક નો અહેવાલ રજુ કર્યો છે?
      -     વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર

૮.      વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે માળવામાં આવે છે?
      -     ૧૫ માર્ચ

૯.      ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચના રૂપમાં કોણે કાર્યભાર સભાળ્યો છે?
      -     વાન આસ

૧૦.    કયો દેશ અમેરિકા અને રસિયા પછી શસ્ત્ર નિકાસકાર માટેનો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે?
      -     ચીન

કરંટ અફેર્સ ૫ માર્ચ ૨૦૧૫ Saturday, 14 March 2015

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ(March) ૨૦૧૫ - 40 By GK in Gujarati૧.      નીચેનામાંથી કોણે અમેરિકા માં કોંગ્રસ ચુંટણી – ૨૦૧૬ લડવાનો નિર્ણય લીધો છે?
    -   કુમાર પી બર્વ

૨.      ભારતમાં ક્યાં શહેરમાં પાણી એકત્રિત કરવા માટે બરફ સ્તુપના રૂપમાં એક કુત્રિમ હિમનદી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
    -   લડાખ

૩.      નીચેનામાંથી કોને અમેરિકા દ્વારા આઈ એમ એફ (IMF) માં કાર્યકારી નિદેશક ના રૂપમાં ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે?

    -   સુનીલ સભરવાલ

૪.      સોલર ઇમ્પલ્સ (Solar Impulse) શું છે?

    -   સૌર ઉર્જા સંચાલિત વિમાનવાહક

૫.      આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૧૫ નો વિષય શું હતો?
    -   મેક ઈટ હૈપન ( Make it happen)

૬.      સરસ્વતી સન્માન ક્યાં સંગઠન દ્વારા પ્રદાન કરવામાં આવે છે?
    -   કે.કે. બિડલા ફાઉન્ડેશન

૭.      ક્યાં રાજ્ય એ બૈકવોટર(Backwaters) ને પોત્સાહિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસન પુરસ્કાર “ગોલ્ડન ગેટ પુરસ્કાર” જીત્યો છે?

    -   કેરલ

૮.      નીચેનામાંથી ક્યાં રાજ્યએ બાલિકાઓ માટે ભાગ્યશ્રી યોજના શરુ કરી છે?
    -   મહારાષ્ટ્ર

૯.      રોટાવાઈરસ રસી "Rotavac" ક્યાં રોગના નિવારણ માટે વાપરવામાં આવે છે?
    -   ડાયરિયા

૧૦.    નીચેનામાંથી કયો ખેલાડી વિશ્વકપ માટે લગાતાર ચાર સદી ફટકાડવા વાળો પહેલો બેટ્સમેન બન્યો છે?
    -   કુમાર સંગકારા