મુંબઈમાં યશરાજ સ્ટુડિયોમાં ૩૧ જાન્યુઆરી
૨૦૧૫ ના આયોજિત કાર્યક્રમમાં ૬૦ માં ફિલ્મફેર એવોર્ડની ઘોષણા કરવામાં આવી. જેમાં બોલીવુડ ફિલ્મ સિતારાઓ ભેગા થયા. જેમાં ફિલ્મફેર બેસ્ટ એક્ટર
એવોર્ડ અભિનેતા શહીદ કપૂરને ફિલ્મ ‘હૈદર’ માટે આપવામાં આવ્યો, તે જ બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ
કંગના રાણાવતને આપવામાં આવ્યો. કંગનાએ ફિલ્મ ‘ક્વીન’ માટે આ એવોર્ડ જીત્યો.
આ વખતે લાઈફટાઇમ અચીવમેંટ એવોર્ડ અભિનેત્રી
કામિની કૌશલને આપવામાં આવ્યો છે. કામિનીને જ્યા બચ્ચને આ એવોર્ડથી સમ્માનિત કર્યા
છે.
૬૦ મો ફિલ્મફેર એવોર્ડના વિજેતા સુચિની
યાદી
૧. બેસ્ટ
કોચ્યૂમ : ડૉલી અહલુવાલિયા (હૈદર)
૨. બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન : અનિલ કુમાર કોનાકંડાલા, પ્રબન પ્રધાન (મર્દાની)
૩. બેસ્ટ ઉત્પાદન ડિઝાઇન : સુબ્રત ચર્વર્તી, અમિત રે (હૈદર)
૪. બેસ્ટ એડિટીંગ : અભિજિત કોકટે, અનુરાગ કશ્યપ (ક્વીન)
૫. બેસ્ટ સિનેમેટોગ્રાફી : બોબી સિંહ, સિદ્ધાર્થ દિવાન (ક્વીન)
૬. બેસ્ટ એક્શન : શામ કૌશલ (ગુંડે)
૭. બેસ્ટ બેકગ્રાઉન્ડ : સ્કોર અમિત ત્રિવેદી (ક્વીન)
૮. બેસ્ટ કોરિઓગ્રાફી : અહેમદ ખાન (જુમ્મે કી રાત હૈ)
૯. બેસ્ટ નવોદિત અભિનેતા (ફીમેલ) : કૃતિ શૈનન (હિરોપંતી)
૧૦. બેસ્ટ નવોદિત અભિનેતા (મેલ) : ફવાદ ખાન (ખુબસુરત)
૧૧. બેસ્ટ નવોદિત દિગ્દર્શક : અભિષેક વર્મન (૨ સ્ટેટ્સ)
૧૨. બેસ્ટ પ્લેબેક (ફીમેલ) : કનિકા કપૂર (બેબી ડોલ, રાગીની એમએમએસ ૨)
૧૩. બેસ્ટ પ્લેબેક (મેલ) : અંકિત તિવારી (ગલિયા, એક વિલન)
૧૪. બેસ્ટ લિરિક્સ : રશ્મિ સિંહ (મુસ્કુરાને કી વજહ તુમ હો, સીટીલાઈટસ)
૧૫. બેસ્ટ મ્યુઝિક દિગ્દર્શક : શંકર, અહેસાન, લોય (૨ સ્ટેટ્સ)
૧૬. બેસ્ટ સ્પોર્ટીંગ અભિનેતા (ફીમેલ) : તબ્બુ (હૈદર)
૧૭. બેસ્ટ સ્પોર્ટીંગ અભિનેતા (મેલ) : કેકે મેનન (હૈદર)
૧૮. બેસ્ટ સ્ટોરી : રજત કપૂર (આંખો દેખી)
૧૯. બેસ્ટ સ્ક્રીનપ્લે : અભિજાત જોશી, રાજકુમાર હીરાની (પીકે)
૨૦. બેસ્ટ ડાયલોગ : અભિજાત જોશી, રાજકુમાર હીરાની (પીકે)
૨૧. બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) : રજત કપૂર, આંખો દેખી
૨૨. બેસ્ટ અભિનેતા ફીમેલ (ક્રિટીક્સ) : આલિયા ભટ્ટ (હાઇવે)
૨૩. બેસ્ટ અભિનેતા મેલ (ક્રિટીક્સ) : સંજય મિશ્રા (આંખો દેખી)
૨૪. લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ: કામિની કૌશલ
No comments:
Post a comment