1.
૨૭ ભારતીય ઉપગ્રહોમાં કેટલા
સંચાર ઉપગ્રહો વર્તમાનમાં કાર્ય કરી રહ્યા છે?
- ૩
2.
૨૦૧૬માં ૩૬ મી રાષ્ટ્રીય
રમતની મેજબાની કયું રાજ્ય કરશે? - ગોવા
3.
ક્યાં રાજ્યે અક્ષય ઉર્જા
ના ક્ષેત્રમાં સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન માટે રાષ્ટ્રીય પુરષ્કાર જીત્યો છે? -
છત્તીસગઢ
4.
‘સૂર્ય કિરણ’ ભારત અને બીજા
ક્યાં દેશ વરચે એક સંયુક્ત સૈન્ય અભ્યાસ છે?
- નેપાળ
5.
ક્યાં દેશમાં સ્વાસ્થ્ય
માટે વિશ્વ અભિનવ શિખર સંમેલન (WISH) ૨૦૧૫
નું આયોજન કરવામાં આવ્યું છે? - કતાર
6.
પાકિસ્તાનના પહેલા હિંદુ મુખ્ય
ન્યાયાધીશ કોણ હતા? - રાણા ભગવાનદાસ
7.
વિશ્વ કપ રમતમાં બેવડી સદી
ફટકારનાર પહેલો બલ્લેબાજી કોણ છે? - ક્રીસ ગેલ
8.
૧૦ મો એરો ઇન્ડિયા શો ક્યાં
ભારતીય શહેરમાં આયોજિત કરવામાં આવ્યો છે?
- બેગ્લોર
9.
ફ્રેબુઆરી ૨૦૧૫ માં
ઓસ્કારનું કયું સંસ્કરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે? - ૮૭
મુ સંસ્કરણ
10.
૨૨ ફ્રેબુઆરી ૨૦૧૫ના દિવસે
બિહારના મુખ્યમંત્રીના પદ માટે કોને સપથ લીધી?
- નીતીશ કુમાર
No comments:
Post a comment