1.
તાજેતરમાં “રાજીન્દ્ર પૂરી”
ની નિધન થયું, એ એક ...............માં પ્રસિદ્ધ હતા. -
કારટુન
2.
તાજેતરમાં ‘જાવેદ ઉસ્માની’
ને ક્યાં રાજ્યના મુખ્ય સુચના આયુકતના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? -
ઉત્તરપ્રદેશ
3.
તાજેતરમાં પૂર્ણ થયેલ ૩૫
માં રાષ્ટ્રીય રમતમાં બધા રાજ્યોમાંથી કયું રાજ્ય સૌથી શ્વેષ્ઠરાજ્યના રૂપમાં
ઉભર્યું છે? - કેરળ
4.
તાજેતરમાં ‘લુઈ જોર્ડન’ એક
પ્રસિદ્ધ અભિનેતા જેનું મુત્યુ હાલમાં થયું, એ ક્યાં દેશના હતા? -
ફ્રાસ
5.
હાલમાં ક્યાં ભારતીય
ક્રિકેટરને મેર્લબોન ક્રિકેટ ક્લબ ની માનનીય
આજીવન સદસ્યતા થી સન્માનિત કરવામાં આવ્યા છે?
- સૌરવ ગાંગુલી
6.
તાજેતરમાં, ભારતના ક્યાં
રાજ્ય સરકારને ૧st અક્ષય ઉર્જા વૈશ્વિક નિવેશક સંમેલન ૨૦૧૫માં અક્ષય ઉર્જા
ક્ષેત્રના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યું છે? -
છત્તીસગઢ
7.
તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્ર
સુરક્ષા પરિષદએ ક્યાં દેશની રાજનૈતિક સંકટ ને હલ કરવા માટે એક પ્રસ્તાવ પ્રેરિત
કર્યો છે? - યમન
8.
વિશ્વ કપ રમતમાં
પાકિસ્તાનની ખિલાફ શતક બનાવવા વાળો એક માત્ર ભારતીય બલ્લે બાજ કોણ છે? -
વિરાટ કોહલી
9.
બધા વિશ્વ કપમાં ભારતને
કેટલી વાર પાકિસ્તાન સામે લગાતાર જીત હાસિલ કરી છે? - ૬
10.
ગોલ્ડન બીયર પુરસ્કાર ક્યાં
દેશમાં અંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવે છે? -
જર્મની
No comments:
Post a comment