૧. ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫ કેટલામો ICC ક્રિકેટ વર્લ્ડ કપ
હશે?
-
૧૧ મો
૨. ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫ ની મેજબાની ક્યાં બે દેશો દ્વારા
કરવામાં આવી છે?
- ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ
૩. ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫ કેટલા દિવસ સુધી ચાલશે?
- ૧૪
ફ્રેબુઆરી ૨૦૧૫ થી ૨૯ માર્ચ ૨૦૧૫ સુધી
૪. ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૫નો ફાઈનલ ટુર્નામેન્ટ ક્યાં ગ્રાઉન્ડ
માં રમાશે?
- મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (ઓસ્ટ્રેલીયા)
૫. ૨૦૧૫ ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની આયોજન સમિતિ:
મુખ્ય કાર્યકારી અધિકારી –
જોન હર્ન્દેન
અધ્યક્ષ – જેમ્સ સ્ટ્રગ
ચેરમેન – રાલ્ફ વાટર્સ
ડીપટી
૬. ૧૫ ફ્રેબુઆરી ૨૦૧૫ ના દિવસે ક્રિકેટ ક્યાં બે દેશ વરચે રમવામાં
આવી?
- ભારત અને પાકીસ્તાન
7. ૧૪ ફ્રેબુઆરી ૨૦૧૫ ના મેચ ક્યાં બે દેશ વરચે રમાઇ?
- ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા
No comments:
Post a comment