Thursday, 5 February 2015

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ




 ભૌગોલિક ઉપનામ   -  શહેર

૧.     રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨.      ઈશ્વરનું નિવાસ સ્થાન પ્રયાગ

૩.      પાંચ નદીઓની ભૂમિ પંજાબ

૪.      સાત ટાપુઓનું નગર મુંબઈ

૫.      બુનકરોનું શહેર પાનીપત

૬.      અંતરીક્ષનું શહેર બેંગ્લોર

૭.      ડાયમંડ હાર્બર કોલકત્તા

૮.      ઇલેક્ટ્રોનિક નગર બેગ્લોર

૯.      ત્યોહારનું શહેર મદુરાઈ 

૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર અમૃતસર

૧૧.    મહેલોનું શહેર કોલકત્તા

૧૨.    નવાબોનું શહેર લખનૌ

૧૩.    સ્ટીલ નગરી જમશેદપુર

૧૪.    પર્વતોની રાની મસુરી

૧૫.    રૈલિયોનું નગર નવી દિલ્લી

૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર મુંબઈ

૧૭.    પૂર્વનું વેનિસ કોચ્ચિ

૧૮.    ભારતનું પીટ્સબર્ગ જમશેદપુર

૧૯.    ભારતનું મૈનચેસ્ટર અમદાવાદ

૨૦.    મસાલોનો બગીચો કેરળ

૨૧.    ગુલાબી નગર જયપુર

૨૨.    ક્વીન ઓફ ડેક્કન પુણે

૨૩.    ભારતનું હોલીવુડ મુંબઈ

૨૪.    ઝીલોનું નગર શ્રીનગર

૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ સિક્કિમ

૨૬.    પહાડોની રાણી નેતરહાટ

૨૭.    ભારતનું ડેટ્રોઈટ પીથમપુર

૨૮.    પૂર્વનું પેરીસ જયપુર

૨૯.    મીઠાનું સીટી ગુજરાત

૩૦.    સોયાનો પ્રદેશ મધ્યપ્રદેશ

૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪.    સૂરમાં નગરી – બરેલી

૩૫.    ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬.    કાશીની બહેન – ગાજીપુર

૩૭.    રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર 

૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨.    ભારતનું પેરીસ – જયપુર

૪૩.    વરસાદનું ઘર – મેઘાલય

૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા

૪૫.    પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર

૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર

૪૮.    સુતરાઉ કપડાની રાજધાની – મુંબઈ

૪૯.    પવિત્ર નદી – ગંગા

૫૦.    વૃદ્ધ ગંગા – ગોદાવરી

૫૧.    પશ્ચિમ બંગાળનો શોક – દામોદર

૫૨.    કોટ્ટાયમની દાદી – મલયાલા

૫૩.    તાળા નગરી – અલીગઢ

૫૪.    વન નગર – દહેરાદુન

૫૫.    સૂર્ય નગરી – જોધપુર

૫૬.    રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

No comments:

Post a Comment