૧. તાજેતરમાં દિલ્લી વિધાનસભા ચુંટણી ૨૦૧૫માં આમ આદમી પાર્ટી ને
મળેલા વોટોનો રેકોર્ડ કેટલા ટકા છે?
A. ૫૪.૩%
B. ૪૫%
C. 50.૧%
D. ૩૫%
૨. “યશ ભારતી સમ્માન” ક્યાં ભારતીય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે
છે?
A. પંજાબ
B. મહારાષ્ટ્ર
C. ઉત્તર પ્રદેશ
D. રાજસ્થાન
૩. ભારતમાં ૧૦ ફ્રેબુઆરીના દિવસ ને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે
છે?
A. રાષ્ટ્રીય ક્ષય રોગ દિવસ
B. રાષ્ટ્રીય સ્વરછતા દિવસ
C. રાષ્ટ્રીય કૈસર દિવસ
D. આમાંથી એક પણ નહી
૪. ક્યાં ભારતીયે ૨૦૧૫નો ૫૭મો સંસ્કરણનો “ગ્રૈમી પુરસ્કાર” જીત્યો
છે?
A. રિક્કી કેજ અને અનુષ્કા શંકર
B. રિક્કી કેજ અને નીલા વાસવાની
C. નીલા વાસવાની અને અનુષ્કા શંકર
D. આમાંથી એક પણ નહી
૫. પ્રવાસ માટે “હિમાલય દર્શન કાર્યક્રમ” ક્યાં ભારતીય રાજ્ય સરકાર
દ્વારા શરુ કરવામાં આવ્યો છે?
A. હિમાચલ પ્રદેશ
B. જમ્મુ કશ્મીર
C. અરુણાચલ પ્રદેશ
D. ઉત્તરાખંડ
૬. ક્યાં ભારતીય શહેરમાં પ્રથમ વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોગ્રેસનું
આયોજન કરવામાં આવ્યું છે?
A. વિશાખાપટ્ટનમ
B. કોચ્ચિ
C. હૈદરાબાદ
D. સલેમ
૭. કઈ જગ્યાએ ભારત – માંગોલીયા નું સંયુક્ત લશ્કરી શિક્ષણનું આયોજન
કરવામાં આવ્યું છે?
A. ગ્વાલિયર
B. મધ્ય પ્રદેશ
C. હરિયાણા
D. નવી દિલ્લી
૮. ૫૦મો જ્ઞાનપીઠ પુરસ્કાર ૨૦૧૪ માટે કોની પસંદગી કરવામાં આવી છે?
A. ભાલચંદ્ર નેમાડે
B. દિલીપ ચિત્રે
C. અરુણ કોલત્કાર
D. હરિ નર્કે
૯. હાલમાં ભારતીય રેલવેને પોતોનો પહેલો દ્વિપક્ષીય વીજળી ખરીદવાનો
કરાર કોની સાથે કર્યો છે?
A. દામોદર ઘાટી નિગમ સાથે
B. પાવર ગ્રિડ સાથે
C. રાઈટ્સ લિમિટેડ સાથે
D. આમાંથી કોઈ નહી
૧૦. ક્યાં ભારતીયે ૨૦૧૫ માં ગોલ્ફ માટે મલેશિયાઈ ઓપન પુરસ્કાર જીત્યો
છે?
A. જીવ મિલ્ખા સિહ
B. અનીર્બાન લાહિડી
C. પંકજ અડવાની
D. જ્યોતિ રંઘાવા
૧૧. અંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ ક્યારે મનાવાય છે?
A. ૧૯ જાન્યુઆરી
B. ૨૨ જાન્યુઆરી
C. ૨૫ જાન્યુઆરી
D. ૨૭ જાન્યુઆરી
૧૨. નવા “ગ્રીસ રાષ્ટ્રપતિ” તરીકે કોને ચુનવામાં આવ્યા છે?
A. એલેક્સિસ ત્સીપ્રસ
B. અન્ના બેનકી
C. જોએ કોન્સ્તાનતો પોલો
D. જેન બેનકી
૧૩. હાલમાં “તેજસ” મુખ્ય સમાચારમાં છે. તેજસ એ શું છે?
A. વિમાન વાહક
B. પરમાણું પનદુબ્લી
C. મિસાઈલ
D. હલકે લડાકુ વિમાન
૧૪. ભારતીય તટરક્ષક દ્વારા ઉચ્ચ ગતિ ગશ્ત જહાજ માં કોને શામિલ કરવામાં
આવ્યા છે?
A. કમરોતા
B. અમોધ
C. ત્રિવેણી
D. હંસા
૧૫. કયું મેટ્રો શહેર ભારતનું પહેલું વાઈફાઈ સક્ષમ શહેર બન્યું છે?
A. ચેન્નઈ
B. મુંબઈ
C. કોલકાતા
D. નવી દિલ્લી
જવાબ: ૧. A
૨. C ૩.
B ૪. B ૫. D ૬. B ૭. A ૮. A ૯. A ૧૦.
B ૧૧. D ૧૨. C ૧૩. D ૧૪.
B ૧૫. C