૧. ઠાકુર
રોસન સિહ એ કોણ હતા?
- ભારતની આઝાદી માટે સઘર્ષ કરવાવાળા કાંતિકારીયો
માના એક હતા.
૨. ઠાકુર
રોસન સિહનો જન્મ ક્યારે થયો?
- ૨૨ જાન્યુઆરી ૧૮૮૨ના
૩. ઠાકુર
રોસન સિહની જન્મ ભૂમિ ક્યાં છે?
- શાહજહાપુર, ઉત્તર પ્રદેશ
૪. ઠાકુર
રોસન સિહના પિતાનું નામ શું છે?
- ઠાકુર જંગી સિહ
૫. ઠાકુર
રોસન સિહની માતાનું નામ શું છે?
- કૌશલ્યા દેવી
૬. ઠાકુર
રોસન સિહની નાગરિકતા કઈ છે?
- ભારતીય
૭. ઠાકુર
રોસન સિહનો પરિવાર ક્યાં સમાજ સાથે જોડાયેલ હતો?
- આર્ય સમાજ
૮. જયારે
ગાંધીજી ને “અસહયોગ આંદોલન” શરુ કર્યું ત્યારે રોસન સિહને ક્યાં રાજ્યના ગામડામાં
અદ્ભુત યોગદાન દીધું હતું?
- ઉત્તર પ્રદેશના શાહજહાપુર અને બરેલી જિલ્લાના
ગામડાઓમાં યોગદાન દીધું.
૯. ક્યાં
વિષયો વાંચવામાં અને સાંભળવામાં રોશન સિહને રૂચી હતી?
-
હિંદુ ધર્મ, આર્ય સંસ્કૃતિ, ભારતીય સ્વાધીનતા, ક્રાંતિ વગેરે.
૧૦. ઠાકુર
રોશન સિહને જેલ યાત્રા ક્યારે મળી?
- ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૫ ના અસહયોગ આંદોલન દરમિયાન પકડાયા
ત્યાર પછી જેલની સજા ભોગવી.
૧૧. ઠાકુર
રોશન સિહ કઈ ભાષા શીખવાની વધારે પ્રયત્ન કરતા હતા?
- હિન્દી,
સંસ્કૃત, બંગાળી, અને અંગ્રેજી
૧૨. ઠાકુર
રોશન સિહ ની સાથે બીજી કઈ – કઈ વ્યક્તિને ફાસીની સજા મળી હતી?
-
રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખા અને રાજેન્દ્રનાથ લાહિડી
૧૩. ઠાકુર
રોસન સિહ ક્યાં મંત્રનો વધારે ઉપયોગ કરતા?
- ॐ
૧૪. ઠાકુર
રોશન સિહને લખનૌ થી ટ્રેન દ્વારા ઇલાહબાદ જેલમાં મુકવામાં આવ્યા. એ જેલનું નામ શું
હતું?
-
મલાકા જેલ
૧૫. ઠાકુર
રોશન સિહને જયારે ફાસી દેવામાં આવી ત્યારે એના હાથમાં કયું ઉત્તમ પુસ્તક
હતું?
-
ગીતા
૧૬. રોસન
સિહને જયારે અંગ્રેજો ફાસી આપવા લાગ્યા ત્યારે તેને ક્યાં વાક્યનો ત્રણ વાર મોટેથી
ઉદઘોષ કર્યો?
- “વંદે માતરમ્” નો
૧૭. રોસન
સિહને ઇલાહબાદ ની કઈ જેલની કાલ કોઠરીમાં પોતાના મિત્રને પત્ર લખ્યો?
- નૈની
જેલમાં
૧૮. ઠાકુર
રોસન સિહની મુખ્ય પ્રસિદ્ધિ કઈ હતી?
- સ્વતન્ત્રતા સેનાની
૧૯. ઠાકુર
રોશન સીહનું નિધન ક્યારે થયું?
- ૧૯ ડીસેમ્બર ૧૯૨૭ના
૨૦. ઠાકુર
રોશન સીહનું નિધન સ્થાન ક્યાં છે?
- નૈની જેલ, ઇલાહબાદ
ઇલાહબાદ વિષે વધારે માહિતી જાણવા માટે નીચે link ઉપર ક્લિક કરો
http://www.gkingujarati.in/2014/12/blog-post_57.html
ઇલાહબાદ વિષે વધારે માહિતી જાણવા માટે નીચે link ઉપર ક્લિક કરો
http://www.gkingujarati.in/2014/12/blog-post_57.html
No comments:
Post a comment