Thursday, 29 January 2015

સામાન્ય જ્ઞાન૧.      હિન્દ મહાસાગરમાં ઉપસ્થિત માલદીવ ની રાજધાની કઈ છે?  -  માલે

૨.      શ્રીલંકામાં કઈ મુખ્ય ભાષા વધારે માં વધારે બોલાય છે?  -  સિહલા

૩.      દુનિયામાં સૌથી ઉચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ભારતના નજીકના ક્યાં દેશમાં આવેલો છે?  -  નેપાળ

૪.      અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે?  -  કાબુલ

૫.      ભારતના ક્યાં પડોસી દેશને “લૈંડ ઓફ થંડરબોલ્ટ” કહેવામાં આવે છે?  -  ભૂતાન

૬.      ‘ડ્રેગન’ ના નામથી ભારતના ક્યાં પડોસી દેશને ઓળખવામાં આવે છે?  -  ચીન

૭.      ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું?  -  પાકિસ્તાન

૮.      ચીનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?  -  જાયન્ટ પાડા

૯.      પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?  -  બકરી
 
૧૦.    સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે?  -  ૧૯૨

૧૧.    સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઇ?  -  ૨૪ ઓક્ટોબર ૧૯૪૫

૧૨.    સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાઈ સદસ્યોની સંખ્યા કેટલી છે?  - 

૧૩.    અંતરરાષ્ટ્રીય શ્રમ સંઘઠનનું મુખ્યાલય ક્યાં છે?  -  જીનીવા

૧૪.    યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે?  -  પેરિસ

૧૫.    મોસાદ ક્યાં દેશની ગુપ્તચર સંસ્થા છે?  -  ઇઝરાયેલ

૧૬.    સોડીયમને કેમાં રાખવામાં આવે છે?  -  માટીના તેલમાં

૧૭.    કઈ બેન્કનું જુનું (પૂર્વ) નામ “ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” હતું?  -  સ્ટેટ બેંક નું 

૧૮.    ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઇ?  -  ૧૯૧૩મા

૧૯.    ચંદ્રગુપ્તમૌર્યએ ક્યાં ગ્રીક શાસકને પરાજિત કર્યો હતો?  -  સેલ્યુકસ

૨૦.    હીતોપદેશના લેખકનું નામ શું હતું?  -  નારાયણ પંડિત

૨૧.    જવાહર રોજગાર કોના દ્વારા અમલમાં મુકવામાં આવ્યો?  -  કેન્દ્રીય સરકાર દ્વારા

૨૨.    ભારતની જનસંખ્યા લગભગ કેટલા કરોડ છે?  -  ૧૨૧

૨૩.    સંયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે?  -  ન્યુયોર્ક

૨૪.    નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે?  -  કૃષ્ણા નદી પર

૨૫.    યોજના આયોગના મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે?  -  પ્રધાનમંત્રી

૨૬.    કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે?  -  આઈસ હોકી

૨૭.    ક્યાત ક્યાં દેશની મુદ્રા છે?  -  મ્યાનમાર

૨૮.    વિધાન પરિષદના સદસ્ય માટેની ન્યુનતમ આયુ કેટલી છે?  -  ૩૦ વર્ષ

૨૯.    પાકિસ્તાન શબ્દનો પહેલી વાર ઉપયોગ કોને કર્યો?  -  ચૌધરી રહમત અલીએ

૩૦.    કોણાર્કનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે?  -  નરસિહ દેવ પ્રથમ

૩૧.    ૧૯૫૯મા ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની બની, ૧૯૫૯ સુધી પાકિસ્તાનની રાજધાની કઈ હતી?  -  કરાચી

૩૨.    સાંચીનો સ્તૂપ ક્યાં રાજ્યમાં આવેલો છે?  -  મધ્યપ્રદેશ

૩૩.    ભારતની સૌથી મોટી સીમા ક્યાં દેશ સાથે જોડાયેલ છે?  -  ભૂતાન

૩૪.    ત્રિપરિમાણીય ફિલ્મ જોવા માટે કેવા પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે?  -  પોલેરાઈડ ગ્લાસ યુક્ત ચશ્માં

૩૫.    વાતાવરણમાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી હોય છે?  -  ૭૮%

૩૬.    સિંધુ ઘાટી સભ્યતાનું કયું શહેર પાણી વ્યવસ્થાપન માટે જાણીતું છે?  -  ધોળાવીરા

૩૭.    ભારતીય લોકતંત્રમાં લોકસભાની શરૂઆત ક્યારે થઇ?  -  ૧૩ મેં ૧૯૫૨મા

૩૮.    લગાતાર બે વાર એવરેસ્ટ વિજય પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી?  -  સંતોષ યાદવ

૩૯.    ખજુરાહોનું મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે?  -  મધ્યપ્રદેશ

૪૦.    સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?  -  સી. રાજગોપાલાચારી

૪૧.    કુતુબ-દિન-એબક ની રાજધાની કઈ હતી?  -  લાહોર

૪૨.    કોની ખામીના કારણે મધુમેહ થાય છે?  -  ઇન્સુલીન

૪૩.    જાપાનની મુદ્રા કઈ છે?  -  યેન

૪૪.    ફ્યુઝ ના તારમાં મુખ્ય શું હોય છે?  -  સીસા

૪૫.    સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે?  -  બુધ

૪૬.    ‘પક્ષીઓનો મહાદ્વીપ’ કોને કહેવામાં આવે છે?  -  દક્ષિણ અમેરિકાને

૪૭.    ભાષાના આધાર ઉપર કયું રાજ્ય સૌથી પહેલા બન્યું?  -  આંધ્રપ્રદેશ

૪૮.    બોકસાઇટ કઈ ધાતુનું અયસ્ક છે?  -  એલ્યુમિનિયમ

૪૯.    વાતાવરણમાં સૌથી વધારે માત્રામાં કયો ગેસ જોવા મળે છે?  -  નાઈટ્રોજન

૫૦.    ભારતમાં રબડ બોર્ડનું મુખ્યાલય ક્યાં છે?  -  કોટ્ટાયમ

 વધારે માહિતી માટે અહી ક્લિક કરો

No comments:

Post a Comment