૧. રાષ્ટ્રીય વીરતા
પુરસ્કાર ૨૦૧૪ કેટલા બાળકોને દેવામાં આવ્યો છે?
A. ૮B. ૧૬C. ૨૪D. ૨૫
૨. સંગીત માટે
સમર્પિત પહેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ભારતના ક્યાં રાજ્યમાં સ્થાપવામાં આવી રહી છે?
A. આંધ્રપ્રદેશB. હરિયાણાC. કેરળD. કર્નાટક
૩. ૧૮૮૦ પછી ક્યાં
વર્ષને પૃથ્વીનો સૌથી ગરમ વર્ષ ના રૂપમાં મનાવવામાં આવ્યો છે?
A. ૨૦૧૫B. ૨૦૧૪C. ૨૦૧૩D. ૨૦૧૨
૪. હોઉથી વિદ્રોહ (Houthi
Rebels ) ક્યાં દેશમાં સક્રિય છે?
A. નાઇજીરીયાB. યમનC. સીરિયાD. ઇરાક
૫. કોને ભારત
નિર્વાચન આયોગ દ્વારા “સર્વ શ્વેષ્ઠ ચુનાવ આચરણ પુરષ્કાર”થી સન્માનિત કરવામાં આવ્યા છે?
A. બી. કૃષ્ણમૂર્તિB. રાકેશ સિહC. સી. વી. આનદD. મેઘના શર્મા
૬. “દીનદયાળ
અંત્યોદય યોજના” ક્યાં ક્ષેત્ર સાથે જોડાયેલ છે?
A. વિત્તીય સમાવેશનB. ગરીબી ઉન્મૂલનC. મહિલા સશક્તિકરણD. કૌશલ વિકાસ
૭. “કેસલર સીદ્રોમ (Kessler
Syndrome)" ક્યાં ક્ષેત્ર સાથે જોડાયેલ છે?
A. સવાઈન ફ્લુB. ઇબોલા વાઇરસC. અંતરીક્ષ મલબેD. પોલીયો
૮. ક્યાં દેશનો
આર્થિક વિકાસ પાછળના ૨૪ વર્ષમાં સૌથી ધીમો થઇ ગયો છે?
A. બ્રિટેનB. ચીનC. અમેરિકાD. ભારત
૯. નેધરલેંડ
અને થાઈલેન્ડની સરકારે “ફૂલની ખેતી”ના વિકાસ માટે ક્યાં ભારતના રાજ્ય સરકાર સાથે
સમજોતો કર્યો છે?
A. સિક્કિમB. અરુણાચલ પ્રદેશC. ઉત્તરાખંડD. જમ્મુ અને કશ્મીર
૧૦. રેલ
મંત્રાલય માટે “માનદ સલાહકારના રૂપમાં કોને નિમણુક કરવામાં આવ્યા છે?
A. વિનોદ રાયB. ટી. એસ. આર. સુબ્રમણ્યમC. ઈ. શ્રીધરાણીD. ઉપરમાંથી કોઈ નહી
૧૧. ૨૦૧૫ના
જયપુર સાહિત્ય મહોત્સવમાં દક્ષીણ એશીયાઇ સાહિત્ય ૨૦૧૫ માટે ડી. એસ. સી. પુરસ્કાર
કોને જીત્યો છે?
A. કામિલા શમેસીએB. બિલાલ તનવીરC. શમ્સુદ્દીન ફારૂખેD. ઝુમ્પા લાહિડી
૧૨. કેન્દ્ર
સરકારની હ્રદય યોજના ક્યાં ક્ષેત્રના વિકાસ માટે શરુ કરવામાં આવી છે?
A. શિક્ષાB. શ્રમિકો ના સ્વાસ્થ્ય માટેC. રોજગાર માટેD. વિરાસત માટે
૧૩. સોનિયા
ગાંધી પર “લાલ સાડી” નામનું પુસ્તક કોને લખ્યું છે?
A. વી. એસ. નાયપોલB. અહમદ પટેલC. જેવિયર મોરોD. શશી થથુર
૧૪. ભારતમાં
પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ૨૦૧૫માં મુખ્ય અતિથિના રૂપમાં કોણ આવ્યું છે?
A. મોર્કલB. વ્લાદિમીર પુતિનC. બરાક ઓબામાંD. શીજો અબે
૧૫. નીચેના
સંગઠનોમાં ક્યાં સગઠનને ભારતમાં કેરીની આયાત ઉપર લાગેલા આરોપને હટાવી દીધો છે?
A. વિશ્વ વ્યાપાર સંગઠનB. યુરોપીય સંઘC. ઓઈસીડીD. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન
૧૬. ૨૩
જાન્યુઆરી ૨૦૧૫ના ક્યાં રાષ્ટ્રીય નેતાની ૧૧૮મી જયંતિના રૂપમાં ભારતમાં મનાવવામાં
આવી?
A. બી.આર.આંબેડકરB. નેતાજી સુભાષચંદ્ર બોઝC. સરદાર વલ્લભભાઈ પટેલD. લાલા લાજપત રાય
જવાબ: ૧. C ૨.
C ૩. B
૪. B ૫.
C ૬. D
૭. C
૮. B
૯. A
૧૦. A ૧૧.
D ૧૨.
D ૧૩. C
૧૪. C ૧૫.
B ૧૬. B
વધારે કરંટ અફેર્સનું નોલેજ
No comments:
Post a comment