૧. સુભાષચન્દ્ર બોઝએ
કોણ હતા?
- ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા.
૨. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુભાષચન્દ્ર બોઝએ અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે ક્યાં સગઠનની રચના કરી?
- આઝાદ હિન્દ ફોજની
૩. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સુભાષચન્દ્ર બોઝએ અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે કોની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી?
- જાપાનની
૪. “જય હિન્દ”નું સૂત્ર કોને આપ્યું?
- સુભાષચન્દ્ર બોઝ
૫. સુભાષચન્દ્ર બોઝનું હુલામણું નામ શું હતું?
- સુભાષબાબુ
૬. સુભાષચન્દ્ર બોઝનો જન્મ ક્યારે અને ક્યાં થયો?
- ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ના ઓરિસ્સાના કટક શહેરમાં થયો.
૭. સુભાષચન્દ્ર બોઝના માતા – પિતાનું નામ શું હતું?
- પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી
૮. સુભાષચન્દ્ર બોઝના પિતા જાનકીનાથ બોઝનો વ્યવસાય કયો હતો?
- વકીલ
૯. સુભાષચન્દ્ર બોઝના ગુરુનું નામ શું હતું?
- સ્વામી વિવેકાનંદ
૧૦. “આઝાદ હિન્દ ફોજ”ની રચના કોને કરી?
- સુભાષચંદ્ર બોઝ
૧૧. નેતાજીના હુલામણા નામથી કોણ જાણીતું હતું?
- સુભાષચંદ્ર બોઝ
૧૨. સુભાષચંદ્ર બોઝનો રાજકીય પક્ષ કયો હતો?
- કોંગ્રેસે
૧૩. “તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા” આ વાક્ય ક્યાં મહાન પુરુષનું છે?
- સુભાષચંદ્ર બોઝ
૧૪. સુભાષચંદ્ર બોઝના જીવન સાથીનું નામ શું હતું?
- એમિલી શિકલ
૧૫. “ભારતીય પ્રશાસનિક સેવા(ઇન્ડિયન સિવિલ સર્વિસ)” ની તૈયારી માટે સુભાષચન્દ્ર બોઝ એ ક્યાં ગયા હતા?
- ઇગ્લેન્ડ
૧૬. સુભાષચંદ્ર બોઝ એ ક્યાં સુધી અભ્યાસ કર્યો હતો?
- આઈ.સી.એસ.
૧૭. સૌથી પહેલા ગાંધીજીને રાષ્ટ્રીય પિતાનું બિરુદ કોણે આપ્યું હતું?
- સુભાષચંદ્ર બોઝે
૧૮. ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના કોણે કરી?
- સુભાષચંદ્ર બોઝે
૧૯. “કદમ કદમ બઢાંએ જા, ખુશી કે ગીત ગાએ જા” આ ગીત ક્યાં સંગઠનનું છે?
- આઝાદ હિન્દ ફોઝ સંગઠનનું
૨૦. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું?
- ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ ના તાઇવાન જાપાનમાં થયું.
૨૧. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુનું કારણ શું છે?
- હવાઇ દુર્ઘટના
ભારતના મહાન પુરુષો વિશે માહિતી જાણવા અહી ક્લિક કરો

No comments:
Post a comment