Friday, 23 January 2015

ઉત્તર અમેરિકા


૧.      નવી દુનિયાના નામથી કોને જાણવામાં આવે છે?
  -  ઉત્તર અમેરિકા     

૨.      ઉત્તર અમેરિકા ખંડની શોધ કોને કરી? 
  -  કોલમ્બસને ઈ. ૧૪૯૨

૩.      ઉત્તર અમેરિકાનું નામ કોના નામ પરથી પડ્યું?
  -  અમેરીગો વેસપુસ્સી નામના સાહસ યાત્રી પરથી

૪.      ઉત્તર અમેરિકાનો સૌથી મોટો દ્વીપ કયો છે?
  -  ગ્રીનલેન્ડ

૫.      વિશ્વની જનસંખ્યાનો કેટલા ટકા ભાગ ઉત્તર અમેરિકામાં નિવાસ કરે છે?
  -  ૯ ટકા

૬.      પનામા નહેર ક્યાં બે મહાદ્વીપો ને જોડે છે?
  -  ઉત્તર અમેરિકા અને દક્ષીણ અમેરિકા

૬.      એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો ના વરચે ટ્રાફિક લાઈટ કઈ નહેર દ્વારા બનાવવામાં આવે છે?
  -  પનામા નહેર

૮.      વિશ્વનો ૨૫ ટકા વ્યાપાર કઈ નહેર દ્વારા થાય છે?
  -  પનામા નહેર

૯.      ઉત્તર અમેરિકાનો સૌથી ઉચ્ચો પર્વત કયો છે?
  -  મૈકીનલે અલાસ્કા

૧૦.    રોકી પર્વત શિખર ક્યાં મહાદ્વિપમાં આવેલો છે?
  -  ઉત્તર અમેરિકા

૧૧.    રેડ ઇન્ડિયન અને નીગ્રો પ્રજાતિ ક્યાં મહાદ્વિપમાં જોવા મળે છે?
  -  ઉત્તર અમેરિકા

૧૨.    ઉત્તર અમેરિકાનું મત્સ્ય પાલનનું મુખ્ય કેન્દ્ર કયું છે?
  -  ન્યુફાઉંડલૈંડ અને ગ્રેડ લેંડ

૧૩.    ઉત્તર અમેરિકાના દક્ષિણ પૂર્વ તટપર ચાલવાવાળા ચક્રવાતને શું કહેવામાં આવે છે?
  -  હરિકેન અને ટોર્નેડો

૧૪.    સમશીતોષ્ણ ઘાસના મેદાનને શું કહેવાય છે?
  -  પ્રેયરી

૧૫.    રોટીની ટોકરી કોને કહેવામાં આવે છે?
  -  ઉત્તર અમેરિકાને

૧૬.    અમેરિકાનો મુખ્ય કાર ઉદ્યોગનું કેન્દ્ર ક્યાં આવેલું છે?
  -  ડેટ્રોઇટ (મિશિગન રાજ્ય)

૧૭.    ઉત્તર અમેરિકાનું સૌથી મોટું બંદર કયું છે?
  -  ન્યુયોર્ક

૧૮.    કેનેડાનો મોન્ટ્રીયલ ક્યાં ઉદ્યોગનું કેન્દ્ર છે?
  -  કાગળ ઉદ્યોગ

૧૯.    વિશ્વમાં સૌથી વધારે મકાઇ અને સોયાબીનનું ઉત્પાદન કરવાવાળો દેશ કયો છે?
  -  સયુક્ત રાજ્ય અમેરિકા

૨૦.    વિશ્વનું સૌથી મોટું સ્ટેસન ક્યાં છે?
  -  ન્યુયોર્ક (ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ)

૨૧.    ફિલ્મ ઉદ્યોગ માટેનું વિશ્વ પ્રસિદ્ધ શહેર કયું છે?
  -  લોસ એન્જલસ શહેર (કેલિફોર્નિયા)

૨૨.    સયુક્ત રાજ્ય અમેરિકાનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે?
  -  યેલોસ્ટોન પાર્ક

૨૩.    એરિજોના કોના માટે પ્રસિદ્ધ છે?
  -  તાબાના ઉત્પાદન માટે

૨૪.    સયુક્ત રાજ્ય અમેરિકાની પ્રસિદ્ધ સોનાની ખાણ નું નામ શું છે?
  -  હોમેસ્ટે ખાણ (દક્ષિણ ડાકોટા રાજ્ય)

૨૫.    દુનિયાની સૌથી મોટી સોનાની ખાણ ક્યાં આવેલી છે?
  -  કેનેડા 

૨૬.    બ્લેક હિલ, બ્લુ હિલ, અને ગ્રીન હિલ નામના પહાડો ક્યાં આવેલા છે? 
  -  સયુક્ત રાજ્ય અમેરિકામાં

૨૭.    જનસંખ્યાની દ્રષ્ટિથી ઉત્તર અમેરિકાનું સૌથી મોટું સહેર કયું છે?
  -  મેક્સીકો શહેર
વિશ્વ વિષે વધારે માહિતી જાણવા માટે નીચે link ઉપર ક્લિક કરો
વિશ્વ ભૂગોળ


No comments:

Post a Comment