Monday, 19 January 2015

પૃથ્વી(Earth)



૧.      સૌર મંડળનો એક માત્ર ગ્રહ કયો છે જેના પર જીવન છે?  -  પૃથ્વી

૨.      સૌર મંડળના મોટા ગ્રહોમાંથી પૃથ્વીનું સ્થાન કયું છે?  -  પાંચમું

૩.      પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે?  -  ૧૨૭૫૬ કિલોમીટર

૪.      પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ કેટલો છે?  -  ૧૨૭૧૪ કિલોમીટર

૫.      પૃથ્વી તેની ધરી પર કઈ દિશામાં ફરે છે?  -  પશ્ચિમ થી પૃવ તરફ

૬.      પૃથ્વી તેની ધરીનો ચક્કર કેટલી ઝડપે અને કેટલા સમયમાં પૂરો કરે છે?  -  કલાક દીઠ ૧૬૧૦ કિલોમીટરની ચાલમાં, ૨૩ કલાક ૫૬ મિનીટ ૪ સેકન્ડમાં

૭.      પૃથ્વીની કઈ ગતિમાં દિવસ અને રાત થાય છે?  -  પરિભ્રમણ

૮.      પૃથ્વીની કઈ ગતિથી વર્ષ બને છે?  -  પરિભ્રમણ

૯.      સૂર્યની પરિક્રમા કરવામાં પૃથ્વીને કેટલો સમય લાગે છે?  -  ૩૬૫ દિવસ ૬ કલાક

૧૦.    પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા કરવામાં લાગેલ સમયને શું કહેવામાં આવે છે?  -  સૌર વર્ષ

૧૧.    પ્રત્યેક સૌર વર્ષ અથવા કેલેન્ડર વર્ષમાં કેટલો સમય વધી જાય છે?  -  ૬ કલાક

૧૨.    આકારની દ્રષ્ટિથી જોઈએ તો પૃથ્વી ક્યાં ગ્રહની સમાન છે?  -  શુક્ર

૧૩.    પૃથ્વીને વાદળી ગ્રહ શા માટે કહેવામાં આવે છે?  -  પાણીની હાજરીના કારણે

૧૪.    સૂર્યના પછી પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે?  -  પ્રોક્સિમા સેંચુરી

૧૫.    પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે?  -  ચંદ્રમાં

૧૬.    ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરવાવાળા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે?  -  સેનેનોલોજી

૧૭.    ચંદ્ર પર ધૂળના મૈદાનને શું કહેવાય છે?  -  શાંતિ સાગર

૧૮.    જીવાશ્મ ગ્રહ કોને કહેવામાં આવે છે?  -  ચંદ્રને

૧૯.    ચંદ્રમાં કોની રોશની થી ચમકે છે?  -  સૂર્યની

૨૦.    ચંદ્ર પર મળી આવેલ ખડકોમાં કઈ ધાતુનું કદ સૌથી વધારે છે?  -  ટાઇટેનિયમ

૨૧.    પૃથ્વી પરથી ચંદ્રનો કેટલા ટકા ભાગ દેખાય છે?  -  ૫૭ ટકા

૨૨.    ચંદ્ર પૃથ્વીની પરિક્રમા અને પરિભ્રમણ કેટલા દિવસે કરે છે?  -  ૨૭ દિવસ ૮ કલાકમાં

૨૩.    ચંદ્ર ઉપર સૌથી ઉચો પર્વત કયો છે?  -  લીબનિટ્જ પર્વત

૨૪.    ચંદ્ર ઉપર સૌથી પહેલું પહુચવાવાળો અંતરીક્ષ યાત્રી કોણ હતા?  -  નીલ આર્મસ્ટ્રોંગ અને સર એડવિન એલ્ડીન

૨૫.    ચંદ્ર ઉપર ક્યારે અંતરીક્ષ યાત્રીઓએ પહુચવામાં સફળતા પ્રાપ્ત કરી?  -  ૨૧ જુલાઈ ૧૯૬૯માં