૧. ઝારખંડ
રાજ્યની પૂર્વથી પશ્ચિમ ની પહોળાઈ કેટલી છે?
A. ૪૦૦ કિમીB. ૩૯૦ કિમીC. ૪૫૦ કિમીD. ૪૬૩ કિમી
૨. નીચેનામાંથી
કયું રાજ્ય ઝારખંડ રાજ્યની પશ્ચિમમાં આવેલું છે?
A. બિહારB. ઉત્તર પ્રદેશC. ઉડીસાD. પશ્ચિમ બંગાળ
૩. ઝારખંડ
રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
A. ઇન્દ્ર સિહ નામધારીB. બાબુલાલ મરાડીC. વિનોદ કુમાર ગુપ્તD. અર્જુન મુંડા
૪. ઝારખંડ
રાજ્યમાં પ્રખંડોની સંખ્યા કેટલી છે?
A. ૨૦૧B. ૨૦૬C. ૨૦૯D. ૨૧૧
૫. ઝારખંડ
રાજ્યની રાજભાષા કઈ છે?
A. સંથાલીB. મુન્દારીC. હિન્દીD. ઝારખંડી
૬. ઝારખંડ
રાજ્યમાં કુલ કેટલા ગામડાઓ આવેલા છે?
A. ૩૦૬૧૫B. ૩૧૬૧૫C. ૩૨૬૧૫D. ૩૩૬૧૫
૭. ઝારખંડ
રાજ્યમાં પ્રથમ રાજ્યપાલ કોણ હતું?
A. પ્રભાત કુમારB. બાબુલાલ મરાડીC. સ્ટીફન મરાંડીD. સૈયદ્દ સિબ્તે રજી
૮. ઝારખંડ
રાજ્યની રચના થઇ તે સમયમાં તેમાં જીલ્લાની સંખ્યા કેટલી હતી?
A. ૧૫B. ૧૬C. ૧૭D. ૧૮
૯. ઝારખંડ
રાજ્યનું સૌથી ઉચું પર્વત શિખર કયું છે?
A. મંદારB. ઋષિમુખC. નંદનD. પારસનાથ
૧૦. ઝારખંડ
રાજ્યમાં શહેરની સંખ્યા કેટલી છે?
A. ૧૫૦B. ૧૫૧C. ૧૫૨D. ૧૫૩
જવાબ: ૧. D ૨. B ૩.
B ૪. D ૫.
C ૬. C ૭. A ૮. D ૯.
D
૧૦. C
No comments:
Post a comment