Saturday, 10 January 2015

ભારતની પુરસ્કાર સન્માનિત પ્રથમ મહિલા



અશોક ચક્ર (વર્તમાનમાં સૌર્ય ચક્ર) પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા   -     ગ્લોરિયા બેરી
 
વેનિસ ફિલ્મોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનું ગોલ્ડન લોયન પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા   -     મીરા નાયર

સેના મેડલ પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા   -     વિમલા દેવી

અશોક ચક્રથી સન્માનિત પ્રથમ મહિલા   -     નીરજા મિશ્ર

ભારતરત્નથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા   -     ઇન્દિરા ગાંધી

નોબેલ પુરસ્કાર વિજેતાની પ્રથમ મહિલા   -     મધર ટેરેસા

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા   -     આશાપૂર્ણા દેવી

સાહિત્ય અકાદમીથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા   -     અમૃતા પ્રીતમ

મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા   -     પ્રતિભા રાય

અર્જુન પુરસ્કાર થી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા   -     એન. લમ્સડેન


No comments:

Post a Comment