રાજ્યપાલ :- શ્રી ઓ. પી. કોહલી
મુખ્યમંત્રી :- શ્રીમતી આનંદીબેન ૫ટેલ
મંત્રીગણ
કેબીનેટ
મંત્રીશ્રીઓ
શ્રી નીતિનભાઇ પટેલ :- આરોગ્યા, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યા-ણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના.
શ્રી રમણલાલ વોરા :- સામાજિક ન્યાંય અને
અધિકારીતા (અનુસૂચિત જાતિઓનું કલ્યાકણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત).
શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા :- શિક્ષણ (પ્રાથમિક, માધ્યનમિક અને પ્રૌઢ), ઉચ્ચ- અને ટેકનીકલ શિક્ષણ, અન્નવ નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, વૈધાનિક અને સંસદીય બાબતો.
શ્રી સૌરભ પટેલ :- નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સા, ખાણ ખનીજ, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, આયોજન, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન.
શ્રી મંગુભાઇ છગનભાઇ પટેલ :- વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ
શ્રી બાબુભાઇ બી. બોખીરીયા :- જળ સંપત્તિ (કલ્પસર સિવાય), કૃષિ, સહકાર, પશુપાલન, મત્યોલ્પ દ્યોગ, ગૌ
સંવર્ધન.
શ્રી વિજયકુમાર રમણીકલાલ રૂપાણી :- વાહન વ્યવહાર, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર.
રાજ્યકક્ષાના
મંત્રીશ્રીઓ
શ્રી
દિલીપકુમાર વિરાજી ઠાકોર :- સામાજિક અને
શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર.
શ્રીમતી
વસુબેન નરેન્દ્રયભાઇ ત્રિવેદી :- મહિલા અને બાળ કલ્યાબણ(સ્વભતંત્ર
હવાલો), ઉચ્ચ
અને ટેકનીકલ શિક્ષણ.
શ્રી
શંકરભાઇ લગધીરભાઇ ચૌધરી :- શહેરી ગૃહ નિર્માણ
(સ્વતંત્ર હવાલો), આરોગ્ય
અને પરિવાર કલ્યાણ, વાહન
વ્યવહાર.
શ્રી
પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા :- કાયદો અને
ન્યાેયતંત્ર, દેવસ્થામન, યાત્રાધામ
વિકાસ, સ્વૈયચ્છિકક
સંસ્થા્ઓનું સંકલન,
શ્રી
છત્રસિંહ પૂંજાભાઇ મોરી :- અન્ના અને નાગરિક
પુરવઠા, ગ્રાહકોની
બાબતો
શ્રી
તારાચંદ જગસીભાઇ છેડા :- કુટિર ઉદ્યોગ, મીઠા
ઉદ્યોગ અને ગૌસંવર્ધન.
શ્રી
જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર :- માર્ગ અને મકાન, પાટનગર
યોજના.
શ્રી
રજનીકાંત સોમાભાઇ પટેલ :- ગૃહ, પોલીસ
આવાસો, સ૨હદી
સુરક્ષા, નાગરિક
સંરક્ષણ, ગૃહ
રક્ષક દળ, ગ્રામ
રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી.
શ્રી
જશાભાઇ ભાણાભાઇ બારડ :- કૃષિ, નાગરિક
ઉડ્ડયન.
શ્રી
ગોવિંદભાઇ પટેલ :- ઊર્જા અને
પેટ્રોકેમીકલ્સ, સાયન્સ
અને ટેકનોલોજી.
શ્રી
નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી :- રમત–ગમત, યુવા
સાંસ્કૃ તિક પ્રવૃત્તિઓ (સ્વ્તંત્ર હવાલો), જળસંપત્તિ(કલ્પ સર સિવાય), શિક્ષણ
(પ્રાથમિક, માધ્યુમિક
અને પ્રૌઢ).
શ્રી
જયંતિભાઇ રામજીભાઇ કવાડીયા :- પંચાયત, ગ્રામ
ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ(તમામ સ્વગતંત્ર હવાલો), સહકાર.
શ્રી
જયેશકુમાર વિઠ્ઠલભાઇ રાદડિયા :- પ્રવાસન, પાણી
પુરવઠો.
શ્રી
બચુભાઇ મગનભાઇ ખાબડ :- મત્સ્યોદ્યોગ, વન
અને પર્યાવરણ.
શ્રી
કાંતિભાઇ રેશમાભાઇ ગામીત :- આદિજાતિ વિકાસ.
શ્રી
પરષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી :- પશુપાલન.
No comments:
Post a comment