૧. વાઈબ્રન્ટ
ગુજરાત ૨૦૧૫ના કાર્યક્રમનું આયોજન ગુજરાતના ક્યાં શહેરમાં કરવામાં આવ્યું? -
A. અમદાવાદB. ગાંધીનગરC. સુરત
૨. વાઈબ્રન્ટ
ગુજરાત ૨૦૧૫નો કાર્યક્રમ ગાંધીનગર ક્યાં મંદિરમાં કરવામાં આવે છે?
A. મહાત્મા મંદિરB. અક્ષરધામ મંદિરC. ગીતા મંદિર
૩. PBD નું
પૂરું નામ છું છે? -
A. પોલીટીકલ બિઝનેસ ડેઈલીB. પ્રવાસી ભારતીય દિવસC. પ્રોટીન બેન્ક ડેટા
૪. 13માં ‘પ્રવાસી ભારતીય દિવસ’નું દીપ પ્રાગટ્ય કોને કર્યું?
A. રાજનાથસિહB. આનંદીબેન પટેલC. નરેન્દ્ર મોદી
૫. ગાંધીનગરમાં
મહાત્મા મંદિર ખાતે કેટલા માળની દાંડી કુટિર બનાવવામાં આવી છે?
A. ૨B. ૩C. ૫
જવાબ: ૧. B ૨. A
૩. B ૪. C ૫. B
No comments:
Post a comment