૧. બીલગેટ્સને કોની સહાયતાથી માઈક્રોસોફ્ટની સ્થાપના કરી?
A. પાલ એલનB. રિચર્ડ સ્મિથC. રોબસન વાલ્ટનD. માઈકેલ એલન
૨. કમ્પ્યુટર માટે
આઈ.સી. ચીપ સામાન્ય રીતે કોનાથી બનાવાય છે?
A. સીસાB. કોમિયમC. સીલીકોનD. સોના
૩. રાષ્ટ્રીય
સુચના વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
પર્સનલ કમ્પ્યુટર વિશે ની માહિતીA. ૧૯૬૦B. ૧૯૭૭C. ૧૯૮૭D. ૧૯૯૯
૪. ભારતીય
સુપર કમ્પ્યુટર “પરમ-૧૦૦૦૦”નો વિકાસ ક્યાં વર્ષમાં કરવામાં આવ્યો?
A. ૧૯૮૦B. ૧૯૯૦C. ૧૯૯૮D. ૧૯૯૯
૫. લીનક્સ
શું છે?
A. એક કેમિકલનું નામ છે.B. એક બીમારીનું નામ છે.C. ઓપરેટીંગ સિસ્ટમનું નામ છે.D. એક કમ્પ્યુટર વાઇરસ છે.
No comments:
Post a comment