Tuesday, 13 January 2015

રાકેશ શર્મા



૧.      ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી કોણ છે?
  -  રાકેશ શર્મા

૨.      રાકેશ શર્માનો જન્મ ક્યારે થયો?
  -  ૧૩ જાન્યુઆરી ૧૯૪૯

૩.      રાકેશ શર્માનો જન્મ ક્યાં થયો હતો?
  -  પટિયાલા, પંજાબ

૪.      રાકેશ શર્માને અંતરીક્ષ યાનમાં ઉડવાનું અને પૃથ્વીનો ચક્કર લગાવવાનો અવસર ક્યારે મળ્યો હતો?
  -  ૨ એપ્રિલ ૧૯૮૪ના

૫.      રાકેશ શર્મા એ કોણ છે?
  -  ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી છે.

૬.      રાકેશ શર્માને પોતાનું સૈનિક શિક્ષણ ક્યાં લીધું હતું?
  -  હૈદરાબાદ

૭.      રાકેશ શર્માનું કર્મ ક્ષેત્ર શું છે?
  -  ભારતીય વાયુસેના અને પાયલોટ

૮.      રાકેશ શર્માને કયો પુરસ્કાર મળ્યો હતો?
  -  અશોક ચક્ર

૯.      રાકેશ શર્માની પ્રસિદ્ધિ કઈ છે?
  -  ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી


No comments:

Post a Comment