૧. વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે?
A. ૮ જાન્યુઆરી
B. ૯ જાન્યુઆરી
C. ૧૦ જાન્યુઆરી
D. ૧૧ જાન્યુઆરી
૨. ચીની
તિબ્બેટ ભાષા સમૂહની ભાષા બોલવાવાળાને શું કહેવામાં આવે છે?
A. કિરાતB. નિષાદC. દ્રવિડD. આર્ય
૩. અપભ્રંશના
યોગમાંથી રાજસ્થાની ભાષાનું શાબ્દિક રૂપ બન્યું તેને શું કહેવામાં આવે છે?
A. મેવાડી ભાષાB. બગારું ભાષાC. ડીંગલ ભાષાD. પિંગલ ભાષા
૪. “એક
નાર પિયા કો ભાની તન વાકો સગરા જ્યો પાની” આ પંક્તિ કઈ ભાષાની છે?
A. વ્રજભાષાB. ખડી બોલીC. અપભ્રંશ ભાષાD. કન્નૌજી ભાષા
૫. નીચેનામાંથી
‘છાયાવાદ’ના રચયિતાનું નામ શું છે?
A. સુમિત્રાનંદન પંતB. શ્રીધરC. શ્યામસુંદર દાસD. જયશંકર પ્રશાદ
૬. દેવનાગરી
લિપિને રાષ્ટ્રલિપિના રૂપમાં ક્યારે સ્વીકારવામાં આવી હતી?
A. ૧૪ સપ્ટેમ્બરB. ૨૧ સપ્ટેમ્બરC. ૨૩ સપ્ટેમ્બરD. ૨૫ સપ્ટેમ્બર
જવાબ: ૧. C ૨.
B ૩. C ૪.
A ૫. D ૬.
A
No comments:
Post a comment