૧. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ એ શું છે?
- એક હિંદુ રાષ્ટ્રવાદી સંઘઠન છે.
૨. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘનું લક્ષ્ય શું છે?
- માતૃભૂમિ માટે નિસ્વાર્થ સેવા
૩. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘની સ્થાપના ક્યારે થઇ?
- વિજયાદશમી ૧૯૨૫ ના
૪. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘની સ્થાપના કોને કરી?
- ડો.કેશવ બલીરામ હેડગેવાર
૫. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘનું મુખ્ય કાર્યાલય ક્યાં છે?
- નાગપુર
૬. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના વર્તમાન સરસંઘચાલક કોણ છે?
- મોહન ભાગવત
૭. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘનું વિશેષ ધ્યેય શું છે?
- હિંદુ રાષ્ટ્રવાદ ને સહાયક અને
હિંદુ પરંપરાઓને કાયમ જાળવી રાખવાની.
૮. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત કાર્યકર્તા શિબિર ક્યારે યોજાવાની છે?
-
૨,૩,૪ જાન્યુઆરી ૨૦૧૫ના
૯. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત કાર્યકર્તા શિબિરમાં કેટલા કાર્યકર્તાઓનું
રજીસ્ટ્રેશન કરાયેલ છે?
- ૨૫૦૦૦ થી વધારે
૧૦. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત કાર્યકર્તા શિબિરમાં કેટલા ગામડાઓમાંથી કાર્યકર્તાઓ
ઉપસ્થિત રહેશે?
- ૨૮૦૦થી વધારે
૧૧. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત કાર્યકર્તા શિબિરમાં કેટલા ઘોષવાદકો ભાગ લેશે?
-
૧૦૦૦થી વધારે
૧૨. રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત કાર્યકર્તા શિબિર કઈ જગ્યાએ યોજાશે?
-
દાસ્તાન ફાર્મ, નરોડા – કઠવાડા રોડ, કર્ણાવતી – ૩૮૨૪૩૦
No comments:
Post a comment