૧. કોને ૧૫ જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે નવા સીઈસી
તરીકે નિમણુક કરવામાં આવ્યા છે?
A. વી.એસ.સંપતB. નવીન ચાવલાC. હરિશંકર બ્રહ્માD. અજીત સેઠ
૨. ક્યાં રાજ્યમાં પંચાયત ચુંટણીના ઉમેદવારો
માટે નવી શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે?
A. રાજસ્થાનB. કેરળC. હરિયાળાD. ઉત્તર પ્રદેશ
૩. કોને સંસ્કૃત માટે ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર
૨૦૧૪’ પ્રાપ્ત થયો છે?
A. નામદેવ તારા ચાંદનીB. અંબિકા દત્તC. સુબોધ સરકારD. પ્રભુ નાથ દ્રિવેદી
૪. તાજેતરમાં કઈ ઈન્ટરનેટ સર્ચ એન્જિન કમ્પનીએ
“ફ્લાઈટ શોધ સાધન(Flight Search Tool)” નો શુભારંભ કર્યો છે?
A. બિંગB. ગૂગલC. યાહુD. ઉપરમાંથી કોઈ નહી
૫. તાજેતરમાં કેન્દ્ર સરકારે “અવિનાશ ચંદ્ર” ને
પ્રમુખમાંથી દુર કરવામાં આવ્યા છે, તે કઈ સંસ્થાના પ્રમુખ હતા?
A. ડીઆરડીઓB. ઈસરોC. એનટીપીસીD. એનએચપીસી
૬. તાજેતરમાં ક્યાં દેશના બિન નિવાસી નાગરિકોને
ઈ-વોટીંગની મંજુરી દીધી છે?
A. પાકિસ્તાનB. ભારતC. ફ્રાંસD. અમેરિકા
૭. હાલમાં ભારતની પ્રથમ સીએનજી(CNG) આધારિત
ટ્રેન ક્યાં રેલ્વે સ્ટેશનથી શરુ કરી દેવામાં આવી છે?
A. બિકાનેરB. કોટાC. રેવાડીD. ચેન્નઈ
૮. હાલમાં ક્યાં ફૂટબોલ ખેલાડીએ “વર્ષ ૨૦૧૪નો
ફીફા ફૂટબોલર પુરસ્કાર” જીત્યો છે?
A. લાયન મેસ્સીB. નેય્મરC. ક્રિસ્ટીયાનો રોનાલ્ડોD. પી.લહ્મ
૯. બીલોન ડી ઓર પુરસ્કાર (Ballon d'Or award) કઈ રમત
માટે આપવામાં આવે છે?
A. ક્રિકેટB. વોલીબોલC. ટેનીસD. ફૂટબોલ
૧૦. ઐતિહાસિક ‘પેરીસ એકતા રૈલી’ કોના સમર્થનમાં
યોજવામાં આવી છે?
A. એંડી ડ્રગ પ્રયાસB. મહિલાઓનો અધિકારC. બાળકોનો અધિકારD. આતકવાદ વિરોધ
જવાબ:
૧. C ૨. A
૩. D ૪. B ૫. A ૬. B ૭. C ૮. C ૯. D ૧૦. D
No comments:
Post a comment