૧. ‘પ્રવાસી
ભારતીય દિવસ’ના ક્યાં સંસ્કરણની ઉજવણી ૮ જાન્યુઆરી ૨૦૧૫ના કરવામાં આવી હતી?
A. ૧૨મુ સંસ્કરણB. ૧૩મુ સંસ્કરણC. ૧૪મુ સંસ્કરણD. ૧૫મુ સંસ્કરણ
૨. વિશ્વ
હિન્દી દિવસ ક્યારે મનાવાય છે?
A. ૮ જાન્યુઆરીB. ૯ જાન્યુઆરીC. ૧૦ જાન્યુઆરીD. ૧૧ જાન્યુઆરી
૩. ગુજરાત
સરકારને વર્ષ ૨૦૧૫ માટે નવી ઔદ્યોગિક નીતિની ક્યારે કરી?
A. ૧ જાન્યુઆરી ૨૦૧૫B. ૩ જાન્યુઆરી ૨૦૧૫C. ૫ જાન્યુઆરી ૨૦૧૫D. ૭ જાન્યુઆરી ૨૦૧૫
૪. મહારાષ્ટ્ર
સરકારને દહીં હાંડી ને સાહસિક ખેલના રૂપમાં મનાવવાની ક્યારે જાહેર કરી?
A. ૪ ડીસેમ્બર ૨૦૧૪B. ૮ ડીસેમ્બર ૨૦૧૪C. ૧૦ ડીસેમ્બર ૨૦૧૪D. ૧૨ ડીસેમ્બર ૨૦૧૪
૫. કૃષ્ણકાંત
પોલએ ૯ જાન્યુઆરી ૨૦૧૫ ના ક્યાં રાજ્યમાં રાજ્યપાલના રૂપમાં સપથ લીધી છે?
A. રાજસ્થાનB. જમ્મુ કશ્મીરC. ઉત્તરાખંડD. મહારાષ્ટ્ર
જવાબ: ૧. B
૨. C
૩. A ૪.
D ૫.
C
No comments:
Post a comment