Thursday, 8 January 2015

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી(January) ૨૦૧૫ - 30 By GK in Gujarati૧.      ભારતનું કયું પ્રથમ રાજ્ય છે જેને ‘ઓપન સિગારેટ’ વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે?

A.          હરિયાણા
B.          જમ્મુ કશ્મીર
C.           કર્નાટક
D.          પંજાબ

૨.      ટાઇગર નેટ રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૪માં ભારતમાં કેટલા જંગલી વાઘોનું મૃત્યુ થયું છે?

A.          ૬૦
B.          ૬૬
C.           ૬૮
D.          ૭૦

૩.      ‘ભાજપા’ ભારતની સૌથી મોટી રાજનૈતિક પાર્ટીના રૂપમાં ઉભરી છે ભાજપનો પાયો ક્યાં વર્ષમાં નખાયો?

A.          ૧૮૮૫
B.          ૧૯૪૭
C.           ૧૯૮૦
D.          ૧૯૯૧

૪.      ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૫માં કયો દેશ પહેલી વાર ભાગ લઇ રહ્યો છે?

A.          આયર્લેન્ડ
B.          બાંગ્લાદેશ
C.           સ્કોટલૅન્ડ
D.          અફગાનિસ્તાન

૫.      નીચેનામાંથી ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૫માં કયો દેશ ભાગ નથી લઈ રહ્યો?

A.          આયર્લેન્ડ
B.          બાંગ્લાદેશ
C.           કેન્યા
D.          સ્કોટલૅન્ડ

૬.      કયો દેશ ‘ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૫’  ની મેજબાની(host) કરી રહ્યો છે?

A.          વેસ્ટ ઇન્ડિયા
B.          ઓસ્ટ્રેલિયા
C.           ઇગ્લેન્ડ
D.          દક્ષિણ આફ્રિકા

૭.      ‘૧૦૨’ મુ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે?

A.          મુંબઈ
B.          ચેન્નઈ
C.           નવી દિલ્લી
D.          જયપુર

૮.      ટેસ્ટ ક્રિકેટ મેચમાં ૧૨૦૦૦ રન સુધી પહોચવાવાળો સૌથી તેજ ખેલાડી કોણ બન્યો છે?

A.          રાહુલ દ્રવિડ
B.          કુમાર સંગકારા
C.           યુનુસખાન
D.          માઈકલ ક્લાર્ક

૯.      નીચેનામાંથી કોને ‘નીતિ આયોગ’ના ઉપ પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવ્યા છે?

A.          પ્રવીણ કૃષ્ણ
B.          જગદીશ ભગવતી
C.           અરવિંદ પનગરિયા
D.          ટી.એન.શ્રીનિવાસ

૧૦.    નીચેનામાંથી ક્યાં સ્થાન પર નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી?

A.          યોજના આયોગ
B.          સુરક્ષા આયોગ
C.           વિધિ આયોગ
D.          વિત્ત આયોગ


 જવાબ:      ૧. D        ૨.  B       ૩. C        ૪. D        ૫.  C       ૬.  B       ૭.  A       ૮.  B       ૯.  C       ૧૦.  A      

No comments:

Post a Comment