૧. જાન્યુઆરી ૨૦૧૫માં “ પ્રથમ રાષ્ટ્રીય સબ
જુનીયર બિલિયર્ડ્સ ખિતાબ” કોને જીત્યો છે?
A. ઈશ્પ્રીત સિહB. સુરજ રાઠીC. એસ શ્રી કૃષ્ણાD. અનુરાગ ગૌતમ
૨. ‘સુત્રીર્થા ભટ્ટાચાર્ય’ ને કઈ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) તરીકે નિમણૂક
કરવામાં આવ્યા છે?
A. ઓએનજીસીB. કોલ ઇન્ડિયા લિમિટેડેC. એનએચપીસીD. એનટીપીસી
૩. ભારતમાં ન્યુટ્રીનો
વેધશાળા(Neutrino
Observatory- INO ) ક્યાં સ્થાપિત
કરવામાં આવશે?
A. કોટ્ટાયમ, કેરળB. પોટ્ટીપુરમ, તમિલનાડુC. નાભા, પંજાબD. ઉપરમાંથી ક્યાય નહી
૪. કેન્દ્ર
સરકારે ક્યાં રાજ્યમાં એક વર્ષ માટે "AFSPA" વિસ્તૃત કરવાનો
નિર્ણય લીધો છે?
A. અસમB. છત્તીસગઢC. જમ્મુ કશ્મીરD. અરુણાચલ પ્રદેશ
૫. હાલમાં
વીરેન્દ્ર પ્રભાકરનું નિધન થયું એ એક પ્રસિદ્ધ.............હતા.
A. ફોટોગ્રાફરB. ફોટો પત્રકારC. ફિલ્મ નિર્માતાD. ઉપરમાંથી કોઈ નહી
જવાબ: ૧. C ૨. B ૩. B ૪. A ૫.
B
No comments:
Post a Comment