Saturday, 3 January 2015

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી(January) ૨૦૧૫ - 28 By GK in Gujarati



૧.      હાલમાં કોને રેલ્વે બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

A.          એ.કે.મિત્તલ
B.          અરુણેન્દ્ર કુમાર
C.           લાલકૃષ્ણ
D.          ઉપરમાંથી કોઈ નહી

૨.      કેન્દ્ર સરકારે ‘હિમ્મત’ નામની એક એપ્લીકેશનનો શુભારંભ કર્યો આ એપ્લીકેશન કોના માટે છે?

A.          મહિલાઓની સુરક્ષા
B.          બાળકની ખિલાફ યૌન અપરાધને રોકવા
C.           કિશોર અપરાધને રોકવા
D.          ઉપરમાંથી કોઈ નહી

૩.      ‘મહિન્દ્રા રાજપક્ષ’ માટે કયું વાક્ય સાચું છે?

A.          આ શ્રીલંકાના પ્રધાનમંત્રી છે.
B.          આ શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે.
C.           આ માલદ્રીવના પ્રધાનમંત્રી છે.
D.          આ માલદ્રીવના રાષ્ટ્રપતિ છે.

૪.      હાલમાં આફ્રિકા દેશ ‘ઝામ્બીયા’ ખબરમાં છે, ઝામ્બીયા ની રાજધાની કઈ છે?

A.          દારફુર
B.          નૈરોબી
C.           બંજૂલ
D.          કેપ ટાઉન

૫.      નીતિ આયોગને કઈ સરકારી સંસ્થાની જગ્યા લીધી છે?

A.          વિત્ત આયોગ
B.          યોજના આયોગ
C.           એનડીસી
D.          ઉપરમાંથી કોઈ નહી



જવાબ:    ૧. A         ૨. A        ૩. B        ૪.  C        ૫.  B   

No comments:

Post a Comment