1. ૨૨ નવેમ્બર ૨૦૧૫ ના ૧૦ મુ પૂર્વ એશિયા શિખર સમ્મેલન કયા આયોજિત કરવામાં આવ્યું?
- મલેશિયા
2. હેમિલ્ટન ટેસ્ટમેચ શ્રુંખલા માં ન્યુઝીલેન્ડ એ ક્યાં દેશને ૫ વિકેટથી હરાવ્યો?
- શ્રીલંકા
3. ડિસેમ્બર ૨૦૧૫માં કઈ વ્યક્તિએ જાપાનમાં એશિયાઈ ચૈમ્પિયનશીપમાં રજત પદક જીત્યો છે?
- શિવા કેશવન
વિશ્વ શિક્ષણ રમત - ગમત
4. ભારત સરકાર દ્વારા ૧૬ જાન્યુઆરી ૨૦૧૬ ના કઈ કાર્ય યોજનાનું અનાવરણ કરવામાં આવશે?
- સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેંડ અપ ઇન્ડિયા
5. ડિસેમ્બર ૨૦૧૫માં ગિની ના નવા પ્રધાનમંત્રીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- મમાદી યોલા
6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ક્યાં દેશની સંસદની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું?
- અફઘાનિસ્તાન
અર્થશાસ્ત્ર જાણવા જેવું રાજનીતિ
7. ભારતીય રેલ દ્વારા તત્કાલ ટીકીટ ના મુલ્યો માં કેટલા ટકાની વૃદ્ધિ કરી છે?
- ૩૩ ટકા
8. કઈ મેટ્રો પરિયોજનાને હાલ ડિસેમ્બર ૨૦૧૫માં કેન્દ્રીય મંત્રીમડળએ મંજુરી દીધી છે?
- લખનૌ મેટ્રો
9. ભારત સરકાર દ્વારા પાછલા ૨૦ મહિનામાં કાળા ધનની કેટલી રાશી નો પતો લગાવામાં આવ્યો છે?
- ૧૬૦૦૦ કરોડ રૂપિયા
10. ક્યાં ક્રિકેટરે ફ્રેબુઆરી ૨૦૧૬માં પોતાના સન્યાસની ઘોષણા કરી છે?
- બ્રેડન મૈકુલમ