૧. શીખ
ધર્મનો પાયો કોણે નાખ્યો?
- ગુરુ નાનક દેવ
૨. ગુરુ
નાનક પછી કોણે શીખ ધર્મને આગળ વધાર્યો?
- ગુરુ અગંદ અને ગુરુ અમરદાસ
3. મુગલ
શાસક અકબરને શીખના કયા ગુરુને ભેટમાં લીધા હતા?
- ગુરુ અમરદાસ
4. કોણે
અમૃતસર શહેર વસાવ્યું?
- ગુરુ રામદાસ
૫. આદિગ્રંથની
રચના કોણે કરી હતી?
- ગુરુ અર્જુન દેવ
૬. ઔરંગઝેબએ
શીખના કયા ગુરુની હત્યા કરાવી હતી?
- ગુરુ ગુરુતેગબહાદુર
૭. ખાલસા
પંથની સ્થાપના કોણે કરી?
- દસમાં ગુરુ ગુરુગોવિંદ સિંહ
8. ખાલસા
પંથની સ્થાપના કઈ જગ્યાએ કરી?
- આનદપુર
૯. અકાલ
તખ્તની સ્થાપના કોણે કરી?
- ગુરુ ગોવિંદ સિહ
૧૦. સુવર્ણ
મંદિરની સ્થાપનાનો યસ કોના ઉપર જાય છે?
- ગુરુ અર્જુન દેવ
૧૧. ગુરુમુખી
લિપિના જનકના રૂપમાં કોણ ઓળખાય છે?
No comments:
Post a comment