જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં
સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે.આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું
નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ
પુરસ્કારમાં રૂ.૭ લાખનો ચેક અને સરસ્વતીનું
રજતચન્દ્રક એનાયત કરવામાં આવે છે.
૧. જી. શંકર કુરૂપ - ૧૯૬૫ - મલયાલમ
૨. તારાશંકર
બંદોપાધ્યાય - ૧૯૬૬
- બંગાળી
૩. ઉમાશંકર
જોશી - ૧૯૬૭
- ગુજરાતી
૪. કે.વી.
પુટપ્પા -
૧૯૬૭
- ગુજરાતી
૫. સુમિત્રાનંદન
પંત - ૧૯૬૮
- હિન્દી
૬. ફિરાક
ગોરખપૂરી - ૧૯૬૯ - ઉર્દુ
૭. વિશ્વનાથ સત્યનારાયણ - ૧૯૭૦ - તેલુગુ
૮. વિષ્ણુ ડે - ૧૯૭૧ - બંગાળી
૯. રામધારી સિંઘ દિનકર - ૧૯૭૨ - હિન્દી
૧૦. દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે - ૧૯૭૩ - કન્નડ
૧૧. વિષ્ણુ ખાંડેકર -
૧૯૭૪ - મરાઠી
૧૨. પી.વી.અક્લીન - ૧૯૭૫ - તમિલ
૧૩. આશાપૂર્ણા દેવી - ૧૯૭૬ - બંગાળી
૧૪. કે.શિવરામ - ૧૯૭૭ - કન્નડ
૧૫. સચ્ચિદાનંદ વાત્સ્યાયન - ૧૯૭૮ - હિન્દી
૧૬. બિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય - ૧૯૭૯ - આસામી
૧૭. એસ. કે. પ્રોટ્ટક્કાર - ૧૯૮૦ - મલયાલમ
૧૮. અમૃતા પ્રીતમ - ૧૯૮૧ - પંજાબી
૧૯. મહાદેવી વર્મા - ૧૯૮૨ - હિન્દી
૨૦. માસ્તી વેન્કટેશ આયેન્ગર - ૧૯૮૩ - કન્નડ
૨૧. તકઝી શિવશંકર પિલ્લે - ૧૯૮૪ - મલયાલમ
૨૨. પન્નાલાલ પટેલ - ૧૯૮૫ - ગુજરાતી
૨૩. સચ્ચિદાનંદ રૌત્રેય - ૧૯૮૬ - ઓડીયા
૨૪. વિષ્ણુ વામન શીરવાડકર - ૧૯૮૭ -
મરાઠી
૨૫. સી.નારાયણ રેડ્ડી - ૧૯૮૮ - તેલુગુ
૨૬. કુર્રતુલ-એન-હૈદર - ૧૯૮૯ - ઉર્દુ
૨૭. વી.કે. ગોકાક - ૧૯૯૦ - કન્નડ
૨૮. સુભાષ મુખોપાધ્યાય - ૧૯૯૧ - બંગાળી
૨૯. નરેશ મહેતા - ૧૯૯૨ - હિન્દી
૩૦. સીતાકાંત મહાપાત્ર - ૧૯૯૩ - ઊડીયા
૩૧. યુ. આર. અનંતમૂર્તિ - ૧૯૯૪ - કન્નડ
૩૨. એમ.ટી. વાસુદેવ નાયર - ૧૯૯૫ - મલયાલમ
૩૩. મહાસ્વેતા દેવી - ૧૯૯૬ - બંગાળી
૩૪. અલી સરદાર જાફરી - ૧૯૯૭ - ઉર્દુ
૩૫. ગીરીશ કર્નાડ - ૧૯૯૮ - કન્નડ
૩૬. નિર્મલ વર્મા - ૧૯૯૯ - હિન્દી
૩૭. ગુરુ દયાલસિંહ - ૧૯૯૯ - પંજાબી
૩૮. ઇન્દિરા ગોસ્વામી - ૨૦૦૦ - આસામી
૩૯. રાજેન્દ્ર શાહ -
૨૦૦૧ - ગુજરાતી
૪૦. ડી. જયકાંથન - ૨૦૦૨ - તમિલ
૪૧. વિંદા કરંદીકર - ૨૦૦૩ - મરાઠી
૪૨. રેહમાન રાહી - ૨૦૦૪ - કાશ્મીરી
૪૩. કુંવર નારાયણ - ૨૦૦૫ - હિન્દી
૪૪. સત્યવ્રત શાસ્ત્રી - ૨૦૦૬ - સંસ્કૃત
૪૫. રવીન્દ્ર કેળકર - ૨૦૦૬ - કોંકણી
૪૬. ઓ.એન.વિ. કુરૂપ ૨૦૦૭ - મલયાલમ
૪૭. અખલક મહમ્મદ ખાન - ૨૦૦૮ - ઉર્દુ
૪૮. અમર કાંત અને શ્રીલાલ શુક્લ - ૨૦૦૯ હિન્દી
૪૯. ચંદ્રશેખર કંબર - ૨૦૧૦ - કન્નડ
૫૦. પ્રતિભા રાય - ૨૦૧૧ - ઓરિયા
૫૧. રાવુરી ભારદવાજ - ૨૦૧૨ - તેલુગુ
૫૨. કેદરનાથ સિહ - ૨૦૧૩
- હિન્દી
No comments:
Post a comment