Monday, 8 December 2014

ગુજરાતી વ્યાકરણ



1.       ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?   
-   ઉમાશંકર જોશી

2.       દેશ માટે પોતાના પ્રાણ આપનાર આ શબ્દસમુહ માટે કયો શબ્દ વપરાય છે?     
-   શહીદ 

3.       જેની જશોદા માવલડી , ચરાવે ગોકુલ ગાવલડી આ પંક્તિમાં કયો અલંકાર છે?   
-   અંત્યાનુંપ્રાસ 

4.       હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?  
-   કાકાસાહેબ કાલેલકર 

5.       સત્યના માર્ગ ખાડાની ધારે ચાલવા જેવો છે આ પંક્તિમાં કયો અલંકાર છે?       
-   ઉપમા 

6.       ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કર્યું હતું?        
-   લક્ષ્મી 

7.       ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?     
-   કવિ નર્મદ 

8.       તમે અંતરના રંગીલા રસદાર આ વિધાનમાં કયો અલંકાર છે?     
-   રૂપક 

9.       વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?  
 -સુન્દરમ્ 

10.   વસંતતિલકા છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે?    
-૧૪ અક્ષ્રર


No comments:

Post a Comment