Ø ભારત – ચીનની સરહદ (3917 કિમી),જોડાયેલ રાજ્ય - જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ.Ø ભારત – પાકિસ્તાનની સરહદ (3310 કિમી)જોડાયેલ રાજ્ય - જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત.Ø ભારત – બાંગ્લાદેશની સરહદ (4096 કિમી)જોડાયેલ રાજ્ય - પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા.Ø ભારત – નેપાળની સરહદ (૧૭૫૧ કિમી)જોડાયેલ રાજ્ય - સિક્કિમ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉતરાખંડ.
Ø ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય - રાજસ્થાનØ ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય - ગોવાØ જનસંખ્યાના આધાર પર ભારતનું સૌથી મોટું રાજ્ય - ઉત્તર પ્રદેશØ જનસંખ્યાના આધાર પર ભારતનું સૌથી નાનું રાજ્ય - સિક્કિમ
Wednesday, 17 December 2014
ભારત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment