૧. નીચેનામાંથી
‘મત્સ્ય સંઘ’ની રાજધાની કઈ હતી?
A. અલવરB. ભરતપુરC. ધૌલપુરD. કરૌલી
૨. અરવલ્લી પર્વતમાળા માળખાકીય દ્રષ્ટિથી કોની સાથે સંબંધિત
છે?
A. ધારવાડ ક્રમB. રાયલો ક્રમC. પ્રયાદ્વિપ્રીય ક્રમD. દેહલી ક્રમ
૩. રાજસ્થાનને
કેટલા કૃષિ જળવાયું પ્રદેશોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે?
A. ૫B. ૯C. ૧૫D. ૪
૪. રાજસ્થાનનું
પુનર્ગઠન ક્યારે કરવામાં આવ્યું?
A. નવેમ્બર 1, 1956B. નવેમ્બર 1, 1957C. નવેમ્બર 4, 1958D. નવેમ્બર 1, 1955
૫. શિક્ષણ
માટે ‘વનસ્થલી વિદ્યાપીઠ’ ની સ્થાપના નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી?
A. ગોકુલભાઈ ભટ્ટB. હીરાલાલ શાસ્ત્રીC. મોતીલાલ તેજાવતD. જયનારાયણ વ્યાસ
૬. રાજસ્થાન રાજ્યમાં "બાસમતી
ચોખા" નું ઉત્પાદન ક્યાં થાય છે?
A. બાસવાડાB. ડુંગરપુરC. બુંદીD. ગંગાનગર
૭. સન
૧૯૯૯માં ‘રાજસ્થાન સાહિત્ય અકાદમી’ નો ‘સુધીન્દ્ર પુરસ્કાર’ કોને મળ્યો?
A. અંજુ દ્દ્ઠા મિશ્રB. અનિરૂદ્ધ ઓમરC. વાગીશ કુમાર સિંહD. યશવંત કોઠારી
જવાબ:
૧. A ૨. D ૩. B ૪. A ૫. B ૬. C
૭. A
No comments:
Post a comment