Monday, 8 December 2014

સામાન્ય જ્ઞાન 6 - By GK in Gujarati

1.         હિન્દુ ધાર્મિક કથા અનુસાર નાગલોકના વડા કોણ છે ?
 - વાસુકી

2.         મહાભારતમાં ઈન્દ્રપ્રસ્થમાંપાંડવોએ રહેવા માટે કોણે મહેલ બનાવ્યો હતો ? 

 - માયા 

3.        
ગીઝા કઈ નદીના પશ્ચિમ કિનારે આવેલ છે? 
- નાઈલ

4.         હિંદુ શાસ્ત્રો અનુસાર કોણે કામદેવને આ શ્રાપ આપ્યો હતો કે તેઓ શિવજીની આંખોમાંથી નીકળેલી અગ્નિથી રાખમાં બદલાઈ જશે? 

 - બ્રહ્મા

5.         કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા કયા દેવતાનું નામ લેવામાંઆવે છે ?
 - ગણેશા 

6.          હિન્દુઓ દશાનાન તરીકે કોણે ઓળખે છે

 - રાવણ 

7.           હિન્દુ માન્યતા મુજબ શનીનાં પિતા કોણ હતા? 

- સૂર્યા 

8.          કોણે સાગર રાજાનો ઘોડો ચોર્યો હતો? 

 - ઈન્દ્ર 

9.         હિન્દુ ધાર્મિક કથા અનુસાર કયા ઋષિએ વતાપીનો વિનાશ કર્યો હતો ? 

 - અગત્ય 

10.       કયા ભારતીય પ્રધાનમંત્રીનો કાર્યસમય લાંબા સમય સુધીનો રહ્યો ?
 - જવાહરલાલ નેહરુ 

11.       ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી કોણ હતા ?

 - સરદાર વલ્લભ ભાઈ પટેલ 

12.       વ્હાઈટ હાઉસના પ્રથમ રહેવાસી કોણ હતા ? 

 - જોન એડમ્સ 

13.       ક્યાં રાષ્ટ્રપતિનું રોડ અકસ્માતમાં મોત થયું હતું.

 - ગ્યાલી ઝૈલ સિંહ 

14.        લોકસભાની મહત્ત્વ અવધિ કેટલા સમય સુધી છે 

 - 5 વર્ષ 

15.       કયા પૂર્વ ભારતીય રાષ્ટ્રપતિની સતત બે વખત પસંદગી કરાઈ છે?
 - ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 

16.      ક્યા રાજકારણીનું અસલી નામ રાજેશ્વર પ્રસાદ છે 

- રાજેશ પાયલોટ 

17.       કિશન ઘાટ ક્યા રાજકીય વ્યક્તિની યાદમાં બનાવવામાં આવ્યુ છે 

- ચૌધરી ચરણ સિંહ 

18.      કયા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક સંસદ સભ્ય બન્યા હતા ?

 - મેધનાદ સાહા


19.      આમાંથી કયો રાજકીય નેતાએ સાહિત્યમાં નોબલ પુરસ્કાર જીત્યો હતો ? 

 - વિંનસ્ટોન ચર્ચીલી

20.      કયા ભારતીય રાજયમાં દુનિયાની સૌથી મોટી નહેર આવેલી છે ? 
 - રાજસ્થાન 

21.      હિમાલયમાં આવેલી રોહતાંગ દર્રા કંઈ નદીનુ ઉદ્ગમ સ્થાન છે ?

 - બ્યાસ 

22.      માઉંટ આબૂ કયા પર્વત ક્ષેણીમાં આવેલું છે ?

 - અરાવલી 

23.      કઇ નદી જમશેદપુરમાંથી પસાર થાય છે ?

 - સુવર્ણરેખા

24.      મૂક ઘાટી કયા પ્રદેશમાં આવેલી છે ? 
 - કેરલ 

25.      લેહ પેલેસ ક્યા ભારતીય રાજ્યમાં આવેલુ છે ? 

 - જમ્મુ કાશ્મીર 

26.      ગોવા શહેર કઇ નદી કિનારે આવેલું છે ? 

 - માંડોવી 

27.      જામનગર શહેર કયા રાજ્યમાં છે ?

 - ગુજરાતNo comments:

Post a Comment