૧. નીચેનામાંથી
કોને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું?
A. લક્ષ્મણB. રામC. હનુમાનD. સુગ્રીવ
૨. શ્રી
રામને લક્ષ્મણના પ્રાણ બચાવવા માટે સંજીવની બુટીનું રહસ્ય ક્યાં વૈદ્યએ બતાવ્યું?
A. અંકુરB. વિભીષણC. ચરકD. સુષેણ
૩. અહલ્યાના
પતિનું નામ શું હતું?
A. ગૌતમB. વિશ્વામિત્રC. બૃહસ્પતિD. વસિષ્ઠ
૪. રામ
ભક્ત હનુમાનના પુત્રનું નામ શું હતું?
A. અંગદB. મકરધ્વજC. ઘતોત્ચકD. સુગ્રીવ
૫. લક્ષ્મણને
નાગ્પાસ માંથી મુક્ત કોને કર્યું હતું?
A. જટાયુB. સમ્પાતીC. જામવંતD. ગરુડ
જવાબ:
૧. B ૨. D
૩. A
૪. B ૫. D
No comments:
Post a comment