Thursday, 25 December 2014

પંડિત મદન મોહન માલવીય૧.      પંડિત મદન મોહન માલવીય એ કોણ હતા?
  -  મહાન સ્વતંત્રતા સેનાની, રાજનીતિજ્ઞ અને સમાજ સુધારક હતા.

૨.      પંડિત મદન મોહન માલવીયનું વિશેષ યોગદાન કેમાં છે? 
  -  કાશી હિંદુ વિશ્વવિદ્યાલય ની સ્થાપના અને હિન્દી ભાષાનો વિકાસ 

૩.      પંડિત મદન મોહન માલવીયનો જન્મ ક્યારે થયો?
  -  ૨૫ ડીસેમ્બર ૧૮૬૧

૪.      પંડિત મદન મોહન માલવીયની જન્મ ભૂમિ કઈ છે? 
  -  ઇલાહાબાદ

૫.      પંડિત મદન મોહન માલવીયના માતા – પિતાનું નામ શું છે?
  -  બ્રજનાથ અને મુનાદેવી

૬.      પંડિત મદન મોહન માલવીયના જીવન સાથીનું નામ શું છે?
  -  કુંદન દેવી

૭.      પંડિત મદન મોહન માલવીયની પ્રસિદ્ધિ કઈ છે?
  -  સમાજ સુધારક

૮.      પંડિત મદન મોહન માલવીયએ કઈ રાજનૈતિક પાર્ટીના નેતા હતા?
  -  કોંગ્રેસે

૯.      પંડિત મદન મોહન માલવીયએ ક્યાં સુધી શિક્ષણ લીધું હતું?
  -  એફ. એ., બી.એ., વકાલત

૧૦.    પંડિત મદન મોહન માલવીયએ કઈ ભાષા જાણતા હતા? 
  -  હિન્દી

૧૧.    પંડિત મદન મોહન માલવીયની મુખ્ય રચનાઓ કઈ – કઈ છે? 
  -  અભ્યુદય, લીડર, હિન્દુસ્તાન ટાઈમ્સ, મર્યાદા, 

૧૨.    પંડિત મદન મોહન માલવીયનું નિધન ક્યારે અને ક્યાં થયું?
  -  ૧૨ નવેમ્બર ૧૯૪૬ , ઇલાહાબાદNo comments:

Post a Comment