Thursday, 25 December 2014

ધર્મવીર ભારતી




૧.      ધર્મવીર ભારતી એ કોણ હતા?
   -  આધુનિક હિન્દી સાહિત્યના પ્રમુખ કવિ, લેખક, નાટકકાર અને સામાજિક વિચારક હતા.

૨.      ધર્મવીર ભારતીનું વિશેષ યોગદાન કેમાં છે?
  -  ધર્મવીર ભારતી સાપ્તાહિક પત્રિકા ‘ધર્મયુગ’ ના મુખ્ય પ્રધાન સંપાદક રહ્યા.

૩.      ધર્મવીર ભારતીનો જન્મ ક્યાં થયો?
  -  ૨૫ ડીસેમ્બર ૧૯૨૬

૪.      ધર્મવીર ભારતીની જન્મ ભૂમિ કઈ છે?
  -  ઇલાહાબાદ, ઉત્તર પ્રદેશ

૫.      ધર્મવીર ભારતીના માતાનું નામ શું છે?
  -  ચંદાદેવી

૬.      ધર્મવીર ભારતીના પિતાનું નામ શું છે?
  -  ચિરંજીવલાલ વર્મા

૭.      ધર્મવીર ભારતીના જીવનસાથીનું નામ શું હતું?
  -  પુષ્પા ભારતી

૮.      ધર્મવીર ભારતીનું કર્મ-ક્ષેત્ર શું છે?
  -  લેખક, કવિ, નાટ્યકાર

૯.      ધર્મવીર ભારતીની મુખ્ય રચના કઈ કઈ છે? 
  -  ગુનાહો કા દેવતા, સુરજ કા સાતવા ઘોડા, અંધાયુગ વગેરે

૧૦.    ધર્મવીર ભારતીની મુખ્ય ભાષા કઈ છે?
  -  હિન્દી

૧૧.    ધર્મવીર ભારતીને કઈ પુરસ્કાર ઉપાધી મળી છે?
  -  પદ્મશ્રી,  સાહિત્ય અકાદમી રત્ન પુરસ્કાર, સંગીત નાટક અકાદમી પુરસ્કાર

૧૨.    ધર્મવીર ભારતીનું નિધન ક્યારે અને ક્યાં થયું?
  -  ૪ સપ્ટેમ્બર ૧૯૯૭, મુંબઈ મહારાષ્ટ્ર



No comments:

Post a Comment