Saturday, 20 December 2014

સંગીત૧.      મુખ્યત્વે વાદ્યયો ના કેટલા વર્ગ છે?

A.         
B.          
C.         
D.         

૨.      નીચેનામાંથો કોણ સિતાર વાદક નથી?

A.          પં. રવિ શકર
B.          શિવકુમાર શર્મા
C.          બુદ્ધાદીત્ય મુખર્જી
D.          રહીમ ખા

૩.      નીચેનામાંથી કોણ મુખ્યત્વે ધ્રુપદ ગાયક નથી?

A.          ભીમસેન જોસી
B.          ફૈમુદ્દીન બંધુ
C.          એ. રહીમદ્દીન ડાગર
D.          ફૈમુદ્દીન ડાગર

૪.      રાગ શબ્દ નો સર્વપ્રથમ પ્રયોગ ક્યાં ગ્રંથમાં થયો?

A.          સંગીત રત્નાકર
B.          રાગ તરંગિણી
C.          નાટ્યશાસ્ત્ર
D.          બૃહદ્દેશી

૫.      સંગીતના સૌદર્ય પર સૌથી વધારે લેખન કરવાવાળું કોણ છે?

A.          ડો. એસ.કે.સક્સેના
B.          પ્રો. અશોક ડી રાનાડે
C.          કે.સી.ડી.બૃહસ્પતિ
D.          બી.સી. દેવ

૬.      વસંત તાલમાં કેટલી માત્રા હોય છે?

A.         
B.         
C.         
D.          ૧૧

૭.      ૨૦મી સતાબ્દીનું ગાયક આમાંથી કોણ હતું?

A.          સુબ્રમણ્યમ ભારતી
B.          ચેમ્બઈ વૈદ્યનાથ અય્યર
C.          મુથુસ્વામી દીક્ષીતર
D.          ત્યાગરાજ

૮.      આંધ્રપ્રદેશની ગોડ જનજાતિનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે?

A.          ગુસાદી
B.          આમ્ર નૃત્ય
C.          મોર નૃત્ય
D.          બિહુ નૃત્યજવાબ:   ૧. B   ૨. B   ૩. A   ૪. D   ૫.  C   ૬. C   ૭. D  .  A 

No comments:

Post a Comment