૧. શ્રીમદ્ ભગવદ્ગીતા એ કયા ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે?
- હિંદૂ ધર્મ
૨. શ્રીમદ્ ભગવદ્ગીતા ગ્રંથના રચયિતા કોણ છે?
- કૃષ્ણ
3. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કુલ કેટલા અધ્યાય છે?
- ૧૮
4. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કુલ કેટલા શ્લોક છે?
- ૭૦૦
૫. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ગીતાનો ઉપદેશ ક્યારે આપ્યો?
- મોક્ષદા એકાદશીના દિવસે
૬. શ્રીમદ્ ભગવદ્ગીતાને કેવો ગ્રંથ માનવામાં આવે છે?
- સ્મૃતિ ગ્રંથ

No comments:
Post a comment